Video : અત્યંત બોલ્ડ છે કામસૂત્ર 3ડીનું ટ્રેલર!
મુંબઈ, 28 નવેમ્બર : ગ્લૅમરસ ગર્લ નામે જાણીતા શર્લિન ચોપરાની આવનાર ફિલ્મ કામસૂત્ર 3ડીનું પ્રથમ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમ કે નામથી જ સ્પષ્ટ છે તેમ ફિલ્મ ખૂબ બોલ્ડ છે, તો ટ્રેલર પણ પોતાના નામને અનુરૂપ જ ખૂબ હૉટ તેમજ બોલ્ડ છે. ટ્રેલરમાં શર્લિન ચોપરા અત્યંત કામુક નજરે પડી રહ્યાં છે.

ફિલ્મમાં લીડ રોલ પ્લેબૉય મૅગેઝીન માટે ટૉપલેસ થનાર શર્લિન ચોપરા કરી રહ્યાં છે કે જેમણે ટ્વિટર ઉપર ઘણી રીતે ફિલ્મનું પ્રચાર કર્યું છે. શર્લિનને ટ્રેલરમાં જોઈને તો કોઈના પણ હોશ ઉડી જાય. ફિલ્મના હીરો મલ્ખાન સિંહ છે. ફિલ્મ દેશી અને વિદેશી એમ બે વર્ઝનમાં બની રહી છે. વિદેશી વર્ઝનમાં શર્લિન ચોપરા સમ્પૂર્ણપણે ન્યુડ પણ દેખાશે.
હાલ તો આપ માણો કામસૂત્ર 3ડી ફિલ્મનું ટ્રેલર :
<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/qczuOGCagv8" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
