કંચના 3 ફેમ અભિનેત્રી નિક્કી તંબોલીના Bold Pics જોઈ દીવાના બન્યા ફેન્સ

આજે અમે તમને કેટલીક કસરતો જણાવી રહ્યા છીએ, જેને વૃદ્ધાવસ્થામાં ટાળવી જોઈએ. અને સાથે એ પણ કે ઉંમરના આ તબક્કે તમે તમારા શરીરને ફીટ રાખવા માટે કેવા પ્રકારની કસરત કરી શકો છો.

દક્ષિણ ભારતની તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતુ નામ નિક્કી તંબોલી અત્યાર સુધી તો પોતાના અભિનય માટે ચર્ચામાં રહી છે પરંતુ આજકાલ તેના બોલ્ડ ફોટા ઈન્ટરનેટ પર બહુ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટાને જોઈને દરેક જણ કહી રહ્યા છે કે નિક્કીએ હવે પોતાની કાતિલ અદાઓથી લોકોને પાગલ કરવાનુ નક્કી કરી લીધુ છે. આવો તમને નિક્કીના અમુક બોલ્ડ ફોટા બતાવીએ...

ઔરંગાબાદની છે નિક્કી

ઔરંગાબાદની છે નિક્કી

અભિનેત્રી નિક્કી તંબોલી ભલે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટરીમાં કામ કરતી હોય પરંતુ તેના મૂળ ઉત્તર ભારતના ઔરંગાબાદ સાથે જોડાયેલા છે.

તમિલ ઈન્ડસ્ટ્રીમાં છે સક્રિય

તમિલ ઈન્ડસ્ટ્રીમાં છે સક્રિય

અભિનેત્રી નિક્કી તંબોલી દક્ષિણ ભારતની તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંબંધ ધરાવે છે. તેને દર્શકોએ કંચના 3માં જોઈ હતી અને તેના અભિનયની પ્રશંસા કરી હતી.

ટૂંક સમયમાં બોલિવુડમાં કરશે ડેબ્યુ

ટૂંક સમયમાં બોલિવુડમાં કરશે ડેબ્યુ

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અદાઓથી લોકોને દીવાના બનાવ્યા બાદ હવે નિક્કી તંબોલી બોલિવુડમાં પગ મૂકવા માટે તૈયાર છે. સાંભળવા મળ્યુ છે કે તે ટૂંક સમયમાં બોલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકવા જઈ રહી છે.

મોડલિંગની દુનિયાથી શરૂઆત

મોડલિંગની દુનિયાથી શરૂઆત

નિક્કી તંબોલીએ પણ બાકી અભિનેત્રીઓની જેમ મોડલિંગની દુનિયાથી શરૂઆત કરી હતી. મોડલિંગ દરમિયાન તેણે ઘણી બધી કોમર્શિયલ્સમાં કામ કર્યુ હતુ.

કંચના 3થી લોકોમાં મળી અલગ ઓળખ

કંચના 3થી લોકોમાં મળી અલગ ઓળખ

તમિલ અભિનેત્રી નિક્કી તંબોલીએ કંચના 3થી જ ફિલ્મોમાં પગ મૂક્યો હતો જે બૉક્સ ઑફિસ બ્લૉકબસ્ટર સાબિત થઈ હતી. ત્યારબાદ નિક્કીને ફેન્સ વચ્ચે એક અલગ ઓળખ મળી.

ઈન્સ્ટાગ્રામ પર છે કરોડો ફોલોઅર્સ

ઈન્સ્ટાગ્રામ પર છે કરોડો ફોલોઅર્સ

કંચના 3 સુપરહિટ થયા બાદ નિક્કી તંબોલીના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર અચાનકથી ફેન્સ વધી ગયા. હાલમાં તેને લાખો લોકો સોશિયલ મીડિયા પર ફોલો કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X