Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics: રિતિક-કંગનાના બ્રેકઅપનું કારણ, મળો રિતિકની નવી ગર્લફ્રેન્ડને

રિતિક રોશન જ્યારથી તેની પત્ની જોડે તલાક લીધે છે ત્યારથી રિતિકની પર્સનલ લાઇફને લઇને મીડિયામાં નવી નવી અફવાઓ ચાલતી જ રહે છે. ક્યારેક રિતિક રોશનનું નામ કોઇ અભિનેત્રી જોડે જોડાય છે તો ક્યારેક કોઇ. પણ આ અફવાઓને કંન્ફર્મેશન ત્યારે મળ્યું જ્યારે ક્વીન અને તનુ વેડ્સ મનુ જેવી ફિલ્મો આપનાર બોલીવૂડ અભિનેત્રી કંગના રાણાવતે રિતિક રોશનને સોશ્યલ મીડિયા પર પોતાનો એક્સ બોયફ્રેન્ડ ગણાવ્યો. જો કે હવે ધીરે ધીરે મીડિયામાં તે વાતો પણ બહાર આવી છે કે કેમ રિતિક અને કંગનાનું બ્રેકઅપ થયું.

રિતિકના જીવનમાં કંગના બાદ હાલમાં આવી છે એક નવી અભિનેત્રી જેનું નામ છે પૂજા હેગડે. રિતિકની આવનારી ફિલ્મ મોહેન્જો દડોમાં રિતિક અને પૂજા લીડ રોલ પર છે. અને એટલું જ નહીં રિતિક રોશનની ફિલ્મ આશિકી 3માં પણ કંગનાને લીડ રોલમાંથી હટાવવા માટે પણ પૂજા પર દોષારોપણ લગાવવામાં આવ્યું છે. ત્યારે કોણ છે પૂજા હેગડે અને કેમ તે આજકાલ રિતિક રોશનની સાથે મુંબઇમાં અનેક જગ્યાએ જોવા મળી રહી છે તેવી જ કેટલીક ફિલ્મ ચટપટી ગોસિપ જોણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

પૂજા હેગડે

પૂજા હેગડે

આ કમનીય, હોટ, સેક્સી અને યંગ અભિનેત્રી હાલ બોલીવૂડના મોસ્ટ હેન્ડસમ અને ગ્રીક ગોડ ગણાતા રિતિક રોશન જોડે ઓન સ્ક્રીન અને ઓફ સ્ક્રીન રોમાન્સ કરી રહી છે.

ઇલુ ઇલુ

ઇલુ ઇલુ

એટલું જ નહીં આજ કાલ મુંબઇમાં આ બન્નેને અનેક જગ્યાએ સાથે જોવામાં આવી રહ્યા છે.જે બતાવે છે કે તેમની વચ્ચે કંઇક તો ખાસ છે.

એશ અને કંગનાની જગ્યા લીધી પૂજાએ

એશ અને કંગનાની જગ્યા લીધી પૂજાએ

નોંધનીય છે કે પહેલા મોહેન્જો દડો ફિલ્મમાં એશ રિતિક સાથે લીડ રોલમાં હતી. પણ હવે તેની જગ્યાએ આ નવોદિત અભિનેત્રીએ સ્થાન લીધું છે તો બીજી તરફ રિતિકની પસર્નલ લાઇફમાંથી પણ કંગનાનું પત્તુ કાપીને પૂજાએ પોતાની જગ્યા બનાવી છે.

હોટ રોમાન્સ

હોટ રોમાન્સ

તો વળી રિતિકની આવનારી ફિલ્મ મોહેન્જો દડો ફિલ્મ પહેલી વાર પૂજા અને રિતિક સ્ક્રીન પર હોટ રોમાન્સ કરતા જોવા મળશે. અને પહેલી વાર રિતિક રોશન તેમના કેરિયરમાં આવા હોટ સીન રૂપેરી પડદે આપશે.

પૂજા હેગડે

પૂજા હેગડે

જો કે પૂજા એક જાણીતી મોડેલ પણ છે અને 2010માં તે બ્યૂટી કોન્ટેસ્ટની રનર અપ રહી ચૂકી છે.

પૂજા હેગડે

પૂજા હેગડે

પૂજા મુંબઇમાં જ જન્મી અને મોટી થઇ છે પણ તેના માતા-પિતા કર્ણાટકના મોંગ્લોરના છે. અને આ જ કારણે તે કન્નડાથી લઇને તુલુ, અંગ્રેજી અને હિન્દી ભાષા સારી રીતે બોલી શકે છે.

કંગના આઉટ પૂજા ઇન

કંગના આઉટ પૂજા ઇન

એજ કારણે આજકાલ કંગના ખુલ્લે આમ રિતિક રોશન અને પોતાના બ્રેકઅરપની વાતો કરતી જોવા મળી છે.

રિતિકની નવી ગર્લફ્રેન્ડ

રિતિકની નવી ગર્લફ્રેન્ડ

તો બીજી તરફ રિતિક રોશન અને પૂજા હેગડે અનેક વાર એકબીજાની સાથે કંઇક આ રીતે ફરતા જોવા મળી રહ્યા છે. જો કે ના તો રિતિકે ના તો પૂજાએ પોતાના નવા સંબંધો વિષે કંઇ કહ્યું છે. પણ તેમની આ તસવીરો ધણું કહી જાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X