OMG : કંગનાની વિનવણી - ઇમરાન કરતા વધુ સેક્સી છે આમિર, પ્લીઝ, તેમને Uncle ના કહો...
મુંબઈ, 7 ઑક્ટોબર : કોઈ પચાસ વર્ષના આધેડને તેના ભત્રીજા કરતા સેક્સી કહી શકાય? શું ભત્રીજા કરતા કાકા વધુ સેક્સી હોય? સામાન્ય રીતે તો આવુ બનતુ નથી, પણ વાત જ્યારે બૉલીવુડની હોય અને તેમાં પણ આમિર-ઇમરાન જેવા કાકા-ભત્રીજાની હોય, તો ચોક્કસ કાકા આમિર જ બાજી મારી જાય.
બૉલીવુડના ક્વીન કંગના રાણાવત પણ એમ જ માને છે કે ભત્રીજા ઇમરાન ખાન કરતા કાકા આમિર ખાન વધુ સેક્સી છે. કંગના રાણાવત પોતાની આગામી ફિલ્મ કટ્ટી બટ્ટીમાં ઇમરાન ખાન સાથે દેખાવાના છે, પરંતુ કંગનાનું માનવું છે કે સેક્સી જેવી બાબતમાં આમિર ખાનનો કોઈ જવાબ નથી.
આમિર ખાન આવતા વર્ષે 50 વર્ષના થવાના છે, જ્યારે ઇમરાન ખાન હાલ 31 વર્ષના છે. બંનેની વયમાં 19 વર્ષ જેવો ખાસો અંતર છે. ઇમરાન આમિર કરતા 19 વર્ષ વધુ યુવાન છે, આમ છતાં કંગના રાણાવતની નજરે આમિર ખાન માત્ર શારીરિક જ નહીં, પણ માનસિક રીતે પણ ઇમરાન કરતા વધુ સેક્સી છે.
ચાલો તસવીરો સાથે જોઇએ શું કહે છે કંગના રાણાવત :

આધેડ આમિર
આમિર ખાન આધેડ વયના થઈ ચુક્યા છે. આવતા વર્ષે માર્ચમાં તેઓ 50 વર્ષના થઈ જશે.

બૉલીવુડમાં દીવાનગી
પચાસના થવા જાય છે આમિર ખાન. આમ છતાં બૉલીવુડ લૅડીઝમાં આજે પણ તેઓ સેક્સી એક્ટર તરીકે લોકપ્રિય છે.

કંગનાનો મત
બૉલીવુડ લૅડીઝમાં કંગના રાણાવતનો પણ સમાવેશ થાય છે કે જેઓ આમિર ખાનને તેમના ભત્રીજા ઇમરાન ખાન કરતા વધુ સેક્સી માને છે.

કટ્ટી બટ્ટી
કંગના રાણાવત આગામી સમયમાં ઇમરાન ખાન સાથે કટ્ટી બટ્ટી ફિલ્મમાં દેખાવાના છે.

કંગનાને સવાલ
કંગનાને તાજેતરમાં જ સવાલ કરાયો કે તમે કોને સેક્સિઅર માનો છે? નેફ્યુ ઇમરાન ખાનને કે અંકલ આમિર ખાનને?

આમિરને અંકલ ના કહો
કંગનાએ ત્વરિત જવાબ આપતા આગ્રહ કર્યો - પ્લીઝ ડૉંટ કૉલ મિ. આમિર ખાન અંકલ (કૃપયા, આમિર ખાનને અંકલ ના કહો).

ઇમરાનના અંકલ હશે
કંગનાએ કહ્યું - આમિર ઇમરાનના અંકલ હશે, પણ મારા નથી.

હું આમિરના પક્ષે
કંગના બોલ્યાં - જો તમે એમ પૂછતાવ હોવ કે કોણ સેક્સિઅર છે, તો હું સમ્પૂર્ણપણે આમિરના પક્ષે છું.

પણ આમિર
કંગનાએ જણાવ્યું - તેઓ બંને પોત-પોતાની રીતે સેક્સી છે, પરંતુ મારા માટે આમિર સેક્સી છે.

કારણ કે
કંગનાએ કહ્યું - કારણ કે આમિર ખાન માત્ર શારીરિક રીતે જ નહીં, પણ વિચારો, એક્શન, સત્યમેવ જયતે, ફિલ્મો અને લોકો સમક્ષ પહોંચવા જેવી તમામ બાબતોમાં સેક્સી છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
