પહેલાજ નિહલાનીએ મને પહેલી ફિલ્મ માટે બાથરૂમમાં પોઝ અપાવ્યો હતો: કંગના

કંગના રાનૌટ જયારે પણ ઇન્ટરવ્યૂ આપે છે ત્યારે ધમાકો જ થાય છે. એક પછી એક નવા ખુલાસા થાય છે જેમાંથી કેટલાક વિવાદિત હોય છે, જેના પર ઘણા વર્ષો સુધી ચર્ચા ચાલે છે.

કંગના રાનૌટ જયારે પણ ઇન્ટરવ્યૂ આપે છે ત્યારે ધમાકો જ થાય છે. એક પછી એક નવા ખુલાસા થાય છે જેમાંથી કેટલાક વિવાદિત હોય છે, જેના પર ઘણા વર્ષો સુધી ચર્ચા ચાલે છે. હાલમાં જ મિડ-ડે સાથે થયેલા ઇન્ટરવ્યૂમાં કંગના રનૌતે ફરી એકવાર બોલ્ડ ખુલાસા કર્યાં છે, જે તમને હેરાન કરી દેશે.

પોતાના બોલિવૂડ સફર વિશે શરૂઆતી દિવસો વિશે જણાવતા કંગનાએ કહ્યું કે તેના માટે આ સફર સરળ ના હતો. જયારે તે બોલિવૂડમાં આવવાની હતી ત્યારે તેના માતાપિતા ઘણા ગભરાયેલા હતા કારણકે અહીં ઘણી અલગ અલગ માનસિકતા ધરાવતા લોકો રહે છે.

આ પણ વાંચો: રણબીર અને આલિયા DUMB છે, સેક્સ પર વાત કરશે પરંતુ દેશ પર નહિઃ કંગના

કંગનાએ જણાવ્યું કે બોલિવૂડમાં તેને સૌથી પહેલા પહેલાજ નિહલાનીની ફિલ્મ ઓફર થઇ હતી, જેનું નામ 'આઈ લવ યુ બોસ' હતું. જેના માટે તેમને કંગનાને એક ફોટોશૂટની પણ વાત કહી હતી. ફિલ્મની કહાની એક જુવાન યુવતીની હતી, જે પોતાના બોસને પ્રેમ કરવા લાગે છે. આ ખુબ જ બોલ્ડ ફિલ્મ હતી.

કંગના રાનૌટ

કંગના રાનૌટ

કંગના રાનૌટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જયારે તેઓ ફોટોશૂટ માટે પહોંચ્યા ત્યારે તેને એક બાથરોબ આપવામાં આવ્યું, તેને કોઈ અન્ડરગાર્મેન્ટ્સ આપ્યું ના હતું. બાથરોબ સેટિંનનું હતું.

હોટ પોઝ આપવાનો હતો

હોટ પોઝ આપવાનો હતો

કંગનાએ કહ્યું કે તેને તે બાથરોબ પહેરીને એક પગ બહાર કાઢીને હોટ પોઝ આપવાનો હતો. કંગનાએ કહ્યું કે વધારે નહિ પરંતુ એક ટોપ તો આપો, પરંતુ તેની વાત કોઈએ સાંભળી નહીં. કંગનાએ કહ્યું કે તે એક બી ગ્રેડ ફિલ્મ પણ કહી શકાય છે.

ફોટોશૂટ પછી ગાયબ થઇ ગયી

ફોટોશૂટ પછી ગાયબ થઇ ગયી

કંગનાએ કહ્યું કે ગમે તેમ કરીને મેં તે ફોટોશૂટ કર્યું પરંતુ ત્યારપછી હું ગાયબ થઇ ગઈ. મેં મારો ફોન નંબર પણ બદલી નાખ્યો. ક્યાંક મને અંદાઝો આવી ગયો કે આ ફિલ્મ મારા માટે યોગ્ય નથી.

ત્યારપછી ગેંગસ્ટર મળી

ત્યારપછી ગેંગસ્ટર મળી

કંગનાએ કહ્યું કે તેને પોતાના દિલની વાત સાંભળીને અને ફિલ્મ છોડી દીધી. ત્યારપછી તેને અનુરાગ બાસુની ગેંગસ્ટર ફિલ્મ માટે પસંદ કરવામાં આવી, જે તેની ડેબ્યુ ફિલ્મ બની.

હોટ પોઝ આપવામાં કોઈ વાંધો નહીં

હોટ પોઝ આપવામાં કોઈ વાંધો નહીં

કંગનાએ કહ્યું કે હું એવી યુવતી નથી કે જેને હોટ સીન નથી કરવો પરંતુ તે સમયે તે ફિલ્મ મારા માટે યોગ્ય ના હતી.

હું બંધાવવા નથી માંગતી

હું બંધાવવા નથી માંગતી

હું પહેલી ફિલ્મથી જ કોઈ એક છબીમાં બંધાવવા નથી માંગતી. કંગનાએ કહ્યું કે તેઓ પોતાને નસીબદાર માને છે કે તેમને ગેંગસ્ટર અને ફેશન જેવી ફિલ્મો મળી, જે તેને ઘણા ઉપર સુધી લઇ ગઈ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X