Photos: હોટ કંગના બની વૉગ મેગેઝીનની ન્યૂ કવર ગર્લ

[ફોટોશૂટ] કંગના રાણાવત પોતાની એક્ટિંગથી વધારે પોતાના ફેશનેબલ સેંસના કારણે સમાચારોમાં વધારે રહે છે. આ વખતની 'વૉગ મેગેઝીન'ના કવર પેજ પર કંગનાએ કંઇક ફ્રેશ અને સ્ટાઇલિશ પૉઝ આપ્યો છે. સ્ટાઇલ આઇકોન માનવામાં આવતી કંગનાનો આ ફોટોશૂટ ખૂબ જ સુંદર છે.

બોલ્ડ કંગનાએ મેગેઝીનના સમર સીઝનમાં ખૂબ જ હોટ પોઝ આપ્યા છે. આપે કંગનાના આ શાનદાર અન સુપર હોટ લુક્સ કદાચ જ જોયા હશે. મિલિટ્રી કટ ડ્રેસ, સ્લિટ સ્કર્ટ, લેધર જેકેટ્સ અને શોર્ટ ડ્રેસમાં કંગનાએ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે.

જો આપ રજ્જો એટલે કે કંગનાના મોટા ફેન છો તો તેનો આ ન્યૂ લુક ચેક આઉટ કરવાનું બિલકૂલ પણ ના ભૂલો.

હોટ અંદાજમાં કંગના

હોટ અંદાજમાં કંગના

આ પોઝમાં કંગનાએ ક્રિસ કટ આઉટનું ટોપ પહેર્યું છે જેની સાથે ઓવરકોટ પણ છે. આ પોઝમાં કંગના ખૂબ જ હોટ દેખાઇ રહી છે.

સુપર સેક્સી કંગના

સુપર સેક્સી કંગના

આ પોઝમાં કંગનાએ મિલિટ્રી વેસ્ટ શર્ટ ડ્રેસ પહેર્યું છે, જે મિરિસ્સા વેબથી છે. આ ઉપરાંત કંગનાના બૂટ્સ પણ દરેકનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. કંગનાનું આ લુક સુપર સેક્સી છે.

ગૂચીમાં કંગના

ગૂચીમાં કંગના

આ સમયે કંગના ગૂચીની લેધર કટ વાળી ડ્રેસ પહેરેલી છે. આ ડ્રેસમાં ખૂબ જ શાનદાર રીતે કટ્સ આપેલા છે, જે ખૂબ જ સુંદર દેખાઇ રહ્યા છે.

કવર પેજ

કવર પેજ

વોગના કવર પેજ પર કંગનાએ શાનદાર પોઝ આપ્યો છે. આ સમયે કંગનાએ મિલિટ્રી બટન જેકેટ પહેર્યું છે.

અનોખો અંદાજ

અનોખો અંદાજ

આ તસવીરમાં ખુદને સંપૂર્ણ રીતે ઓવરકોટથી ઢાંકેલ છે. આની સાથે જ તેમણે ખુદને વાઇલ્ડ લુક આપવા માટે બૂટ્સ પણ પહેર્યા છે.

કંગના ઇન શોલ્ડન ડ્રેસ

કંગના ઇન શોલ્ડન ડ્રેસ

કંગનાએ એક ટીલ કલરની સાટિલ ઓફ શોલ્ડન ડ્રેસ પહેરી છે. પોતાના લુકને ફિનિશિંગ ટચ આપવા માટે તેણે એક મિલિટ્રી હેટ પણ પહેરી છે.

ટૂ પીસમાં કંગના

ટૂ પીસમાં કંગના

વોગ માટે કંગનાએ એક ટૂ પીસ પહેરીને પણ પોઝ આપ્યો છે. આ મિલિટ્રી કલર બિકીની એક લેધર કટ વેસ્ટ માટે પહેરવામાં આવી હતી.

સ્લિટ સ્કર્ટમાં કંગના

સ્લિટ સ્કર્ટમાં કંગના

આ પોઝમાં કંગના ખૂબ જ સુંદર દેખાઇ રહી છે, પોઝને આપવા માટે કંગનાએ એક હાઇથાઇ સ્લિટ સ્કર્ટ પહેર્યું છે.

ગો કેસાવ્લાંક

ગો કેસાવ્લાંક

કંગના રાણાવતે એક ફ્રિંઝ હેમ શર્ટને કૈસાવ્લાંકા ગ્રીન સ્કર્ટની સાથે પહેર્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X