‘સોનુંઘેલી’ કંગનાનું તનિષ્ક માટે Exotic Shoot : જુઓ તસવીરો

મુંબઈ, 10 મે : બૉલીવુડમાં પોતાની ખાસ ફૅશન સ્ટાઇલ માટે જાણીતા કંગના રાણાવત આજકાલ પોતાની ફિલ્મી સફળતાઓના પગલે પણ ખૂબ જ ચર્ચા અને ડિમાંડ છે. કંગનાની છેલ્લી ફિલ્મ રિવૉલ્વર રાણીએ ભલે કોઈ ખાસ કમાલ ન કરી હોય, પરંતુ તે પહેલાની ફિલ્મ ક્વીનનો જાદૂ હજી સુધી ઓસર્યો નથી.

તાજેતરમાં જ કંગના રાણાવતે તનિષ્ક માટે એક એક્ઝૉટિક ફોટોશૂટ કરાવ્યું. કંગના રાણાવતનું કહેવું છે કે તેઓ માત્ર જ્વૅલરી ધરાવવાના શોખીન નથી, પણ સોનું તેમની નબળાઈ છે. કંગનાએ તાજેતરમાં જ પ્રખ્યાત જ્વૅલરી બ્રાન્ડ તનિષ્કના નવા કલેક્શન આઈવીએ 2ના લૉન્ચિંગ દરમિયાન આ વાત જણાવી હતી.

ચાલો જોઇએ કંગના રાણાવતનું તનિષ્ક માટે કરાવાયેલું એક્ઝૉટિક ફોટોશૂટ અને જાણીએ તેમના દિલની વાત :

તનિષ્કના થયા કંગના

તનિષ્કના થયા કંગના

કંગના રાણાવત તનિષ્કના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયાં છે.

આઈવીએ 2નું ઉદ્ઘાટન

આઈવીએ 2નું ઉદ્ઘાટન

કંગનાએ તાજેતરમાં જ તનિષ્કના આઈવીએ 2 કલેક્શનનું ઉદ્ઘાટન કર્યુ હતું.

એક્ઝૉટિક ફોટોશૂટ

એક્ઝૉટિક ફોટોશૂટ

કંગના રાણાવતે તનિષ્ક માટે એક એક્ઝૉટિક ફોટોશૂટ પણ કરાવ્યું છે.

થોડાક જ એંટિક પીસ

થોડાક જ એંટિક પીસ

કંગના રાણાવતે જણાવ્યું - યુવતીઓને જ્વૅલરી બહુ ગમે છે, પણ મારી પાસે થોડાક જ એંટિક પીસ છે.

વધુ જ્વૅલરી નથી

વધુ જ્વૅલરી નથી

કંગના કહે છે - મારી પાસે વધુ જ્વૅલીરી નથી.

પેંડેંટ-રિંગ પસંદ

પેંડેંટ-રિંગ પસંદ

કંગનાએ જણાવ્યું - મને પેંડેંટ અને રિંગ જેવા નાના પીસ બહુ ગમે છે.

ગોલ્ડ પહેલી પસંદ

ગોલ્ડ પહેલી પસંદ

કંગનાને ફૅવરિટ મેટલ અંગેના સવાલના જવાબમાં કહ્યું - હું ગોલ્ડને સૌથી વધુ પસંદ કરૂ છું. ભાવની દૃષ્ટિએ જુઓ કે ફૅશનની, સોનું હંમેશા મારૂ ફૅવરિટ રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X