LOCKED : રણવીર બનશે લખન,, તો રાધા દીપિકા સિવાય કોણ હોય?


Here's the big announcement! Rohit Shetty & Karan Johar, in association with Mukta Arts, present RAM LAKHAN in 2016. pic.twitter.com/FfrRUkoTjr
— Ram Lakhan (@RamLakhanFilm) August 22, 2014
નોંધનીય છે કે રામ લખન ફિલ્મ સુભાષ ઘઈએ 1989માં બનાવી હતી. તે બૉલીવુડની સુપર હિટ ફિલ્મ હતી કે જેમાં ઇંસ્પેક્ટર રામ પ્રતાપ સિંહના રોલમાં જૅકી શ્રૉફ, ઇંસ્પેક્ટર લખન પ્રતાપ સિંહના રોલમાં અનિલ કપૂર હતાં. ફિલ્મમાં માધુરી દીક્ષિત રાધા શાસ્ત્રી તથા ડિમ્પલ કાપડિયા ગીતા કશ્યપના રોલમાં હતાં.















Click it and Unblock the Notifications
