Pics : વીડિયો કૅમેરો છોડી ફોટોગ્રાફરી કરતાં કરણ જૌહર

મુંબઈ, 7 ફેબ્રુઆરી : નાના પડદે ટુંકમાં જ શરૂ થનાર રિયલિટી શો મિશન સપનેમાં બૉલીવુડની અનેક હસ્તીઓ સામાન્ય માણસની ભૂમિકામાં નજરે પડવાના છે. મળતી માહિતી મુજબ હરભજન સિંહ આ શોમાં ચવાણાવાળા બનવાનાં છે, તો સલમાન ખાન મિશન સપને શોમાં હજામની ભૂમિકા ભજવવા જઈ રહ્યાં છે.

હવે વધુ એક સેલિબ્રિટી મિશન સપને સાથે જોડાઈ છે અને તે છે બૉલીવુડના જાણીતા નિર્માતા-દિગ્દર્શક કરણ જૌહર. ફિલ્મો બનાવતી વખતે રેડી વન ટૂ થ્રી એક્શન... કહેનાર કરણ જૌહર મિશન સપનેમાં ફોટોગ્રાફરનો રોલ કરવાનાં છે અને તે માટે તેમણે વીડિયો કૅમેરો છોડી ફોટો કૅમેરો થામી લીધો. કરણ જૌહરે તાજેતરમાં જ ટેલીવિઝન શો મિશન સપને માટે ગેટવે ઑફ ઇન્ડિયા પાસે ટૂરિસ્ટ્સના ફોટો પાડ્યા હતાં.

ચાલો બતાવીએ નિર્માતા-દિગ્દર્શકમાંથી ફોટોગ્રાફર બનેલા કરણ જૌહરની તસવીરી ઝલક :

ફોટોગ્રાફર બન્યાં કરણ જૌહર

ફોટોગ્રાફર બન્યાં કરણ જૌહર

ફિલ્મો બનાવતી વખતે રેડી વન ટૂ થ્રી એક્શન... કહેનાર કરણ જૌહર મિશન સપનેમાં ફોટોગ્રાફરનો રોલ કરવાનાં છે અને તે માટે તેમણે વીડિયો કૅમેરો છોડી ફોટો કૅમેરો થામી લીધો.

ગેવટે ઑફ ઇન્ડિયા પાસે ફોટોગ્રાફી

ગેવટે ઑફ ઇન્ડિયા પાસે ફોટોગ્રાફી

કરણ જૌહરે તાજેતરમાં જ ટેલીવિઝન શો મિશન સપને માટે ગેટવે ઑફ ઇન્ડિયા પાસે ટૂરિસ્ટ્સના ફોટો પાડ્યા હતાં.

અનેક હસ્તીઓ જોડાઈ

અનેક હસ્તીઓ જોડાઈ

મિશન સપનેમાં બૉલીવુડની અનેક હસ્તીઓ સામાન્ય માણસની ભૂમિકામાં નજરે પડવાના છે.

રસપ્રદ શો

રસપ્રદ શો

બૉલીવુડ ચહેરાઓને સામાન્ય જીવન જીવતા જોવા ખૂબ જ રસપ્રદ બની રહેનારું છે.

જરૂરિયાતમંદોની મદદ

જરૂરિયાતમંદોની મદદ

આ શોની વધુ એક ખાસ બાબત એ હશે કે આ જાણીતી હસ્તીઓ આ શો વડે જરૂરિયામંદ લોકોની મદદ કરવા માંગે છે.

કરણે ફોટો ખેંચ્યા

કરણે ફોટો ખેંચ્યા

કરણ જૌહરે ગેટવે ઑફ ઇન્ડિયા પાસે ફોટોગ્રાફીનો આનંદ માળ્યો હતો.

મિશન સપને

મિશન સપને

કરણ જૌહરે ગેટવે ઑફ ઇન્ડિયા પાસે ફોટોગ્રાફીનો આનંદ માળ્યો હતો.

ભીડ ઉમટી

ભીડ ઉમટી

કરણ જૌહરને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી અને તેમની પાસે લોકોએ ફોટો પણ પડાવ્યા હતાં.

ચવાણા વાળો હરભજન

ચવાણા વાળો હરભજન

મિશન સપનેમાં હરભજન સિંહ ચવાળા વાળો તરીકે જોવા મળશે.

ચા વાળો મીકા

ચા વાળો મીકા

મિશન સપનેમાં ગાયક મીકા સિંહ ચા વાળાનો રોલ કરશે.

કૉસ્મેટિક વાળો રોનિત

કૉસ્મેટિક વાળો રોનિત

રોનિત રૉય પણ આ શોમાં કૉસ્મેટિક વેચતા દર્શાવાશે.

શાકભાજી વાળો વરુણ

શાકભાજી વાળો વરુણ

વરુણ ધવન મિશન સપનેમાં શાકભાજી વાળાઓની વ્યથા રજૂ કરશે.

હજામ સલમાન

હજામ સલમાન

બૉલીવુડના દબંગ સલમાન ખાન મિશન સપનેમાં હજામનો રોલ કરતાં નજરે પડશે.

હજામ કુર્બાનની કથા

હજામ કુર્બાનની કથા

સલમાન ખાન હજામ કુર્બાન અલીના જીવનથી બહુ પ્રભાવિત છે. કુર્બાને એક અકસ્માતમાં પગ ગુમાવી દીધા હતાં, પરંતુ પોતાની હિમ્મતના બળે પોતાના જીવનને સરળ બનાવી દીધું. સલમાન તેમની કહાણીથી પ્રિરત છે અને તેમના સંઘર્ષને નાના પડદે કંડારવા માંગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X