Pics: બર્થ ડે ગર્લ કરીના કપૂરે પટૌડી હાઉસમાં આપી ભવ્ય પાર્ટી
હેપ્પી બર્થ ડે ટૂ કરિના કપૂર. બોલીવૂડની જાણીતી અભિનેત્રી કરિના કપૂરનો આજે 35મો બર્થ ડે છે. ત્યારે લગ્ન બાદ કરિના તેનો આ બર્થ ડે કંઇક ખાસ રીતે ઉજવ્યો હતો. બર્થ ડે આગલી સાંજે બેગમ કરીના કપૂરે તેના દિલ્હી ખાતે ઘર પટૌડી હાઉસમાં ભવ્ય પાર્ટી આપી હતી.
પતિ સૈફ અલી ખાન સાથે આ પાર્ટીમાં બેબોએ બોલાવ્યા હતા તેના ખાસ મિત્રોને. જેમાં તેની બહેન કરિશ્મા કપૂર અને તેની બેસ્ટી અમૃતા અરોરા પણ હાજર રહી હતી. અને સાથે જ મલ્લિકા પણ આ પાર્ટીમાં મઝા માણતી જોવા મળી હતી. ત્યારે તસવીરો જોઇને તો એવું જ લાગે છે કે પાર્ટીમાં આ ગર્લ ગેંગ ભારે ઝલસા કર્યા છે. તો જુઓ આ તસવીરો...

પતિ સાથે બેબો
પતિ સૈફ અલી ખાન સાથે કરીના કપૂર અને તેની ગર્લ ગેંગ જોડે કૂલ તેના પટૌડી હાઉસમાં ક્લીક કરાવ્યો આ કૂલ ફોટો.

બોન્ડ ઓફ સીસ્ટર
ત્યારે રાતની પાર્ટીમાં બહેન કરિશ્મા સાથે કરીના કપૂર.

ગર્લ ગેંગ
તો આ છે બર્થ ડે ગર્લ કરીના કપૂરની ગર્લ ગેંગ.

પાર્ટી તો બનતી હૈ
કરીનાએ તેના 35માં બર્થ ડે આગલી સાંજે તેના નજીકના મિત્રો અને સંબંધોએને તેના દિલ્હી ખાતે પ્રસિદ્ધ પેલેસ પટૌડી હાઉસમાં બોલાવ્યા હતા.

ગોગલ્સ એન્ડ સેલ્ફી
તો મલ્લિકા અરોરા, અમૃતા રાવ સાથે આ છે કરીના કેટલાક કૂલ સેલ્ફી

કરિશ્માના કપૂર
કરિશ્મા કપૂરે તેની સ્વીટ સીસ્ટરના બર્થ ડે પર આ કૂલ બ્લેક એન્ડ ગોલ્ડન ટોપ અને હોટ પેન્ટ પહેર્યું હતું.

સેલ્ફી ટાઇમ
ત્યારે આ પાર્ટીમાં કરિનાની બેસ્ટી અમૃતા અને તેની બહેન મલ્લિકા પણ હાજર રહી હતી.

બર્થ ડે કેક
ત્યારે કરીનાએ ચોકલેટ કેક કાપી રાતે તેના મિત્રો સાથે ઉજવ્યો હતો તેનો આ બર્થ ડે.

કરિના
ત્યારે કરિનાના મત મુજબ તેનો આ બર્થ રહ્યો હતો ખાસ. અને આમ પણ મિત્રો અને પરિવાર બર્થ ડે પર સાથે હોય ત્યારે બીજું શું જોઇએ કોઇને પણ.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
