લ્યો! હવે નૅચરલ શૅમ્પૂ વેચશે કરીના : જુઓ તસવીરો

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 14 ફેબ્રુઆરી : અત્યાર સુધી બૉલીવુડ હસીના કરીના કપૂરને આપ હૅડ એન્ડ શોલ્ડર શૅમ્પૂની જાહેરખબરમાં જોતા હતાં, પણ હવે આપને બૉલીવુડના આ બેગમ સાહિબા નૅચરલ શૅમ્પૂ વેચતા પણ નજરે પડશે. હા જી, આપે બરાબર સાંભળ્યું... મૅડમ કરીનાને કેશ તથા સૌંદર્ય સૅલૂન શ્રેણી નૅચરલ્સના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યાં છે.

નેચરલ કેશ તથા સૌંદર્ય સૅલૂન શ્રેણીના સહ-સંસ્થાપક તથા મુખ્ય કાર્યકારી અધિકારી સી કે કુમરાવેલે મીડિયા આ માહિતી આપી. કરીનાને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવતાં ખુશી વ્યક્ત કરતાં કુમરાવેલે જણાવ્યું - અમે કરીનાના આગમનથી ખૂબ ખુશ છીએ. અગાઉ અમારા બ્રાન્ડ એમ્બેસેડર જેનેલિયા ડિસૂઝા હતાં કે જેમણે અમારા સૅલૂન 80માંથી 340 સુધી લઈ જવામાં બહુ મદદ કરી. હવે કરીના કપૂર 341 સૅલૂનને 3,000 સુધી લઈ જશે. કરીના નૅચરલ્સનો નવો ચહેરો હશે. અમે બે વર્ષનો કરાર કર્યો છે.

નેચરલના સૅલૂનની દક્ષિણમાં મજબૂત પક્કડ છે. તેની ઇચ્છા દિલ્હી, પંજાબ, મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા સ્થળોએ પોતાનો કારોબાર વિસ્તારવાની છે. કુમરાવેલે જણાવ્યું - અમે ગાઝિયાબાદ તથા દિલ્હીના જનકપુરી અને દ્વારકા જેવા સ્થળોએ અવેલેબલ છીએ. રાજૌરી ગાર્ડન-પંજાબી બાગમાં પણ કામ ચાલી રહ્યું છે. વર્ષાંતે દિલ્હીમાં 20થી 25 સૅલૂન થઈ જશે. અમને વધુ તકોની પણ શોધ છે. નોંધનીય છે કે કરીના કપૂર એન્ડોર્સમેંટની બાબતમાં પણ નંબર વન અભિનેત્રી છે. માર્કેટમાં તેમની એક ખાસ કિંમત છે. જોઇએ કરીના કપૂર પાસે કુમરાવેલે રાખેલી અપેક્ષાઓ કઈ હદ સુધી પૂરી થાય છે.

હાલો તો આપને બતાવીએ કરીના કપૂરની બ્રાન્ડ એમ્બેસેડર તરીકેના ઍનાઉંસમેંટ પ્રસંગની તસવીરો :

નૅચરલ શૅમ્પૂ વેચશે કરીના

નૅચરલ શૅમ્પૂ વેચશે કરીના

અત્યાર સુધી બૉલીવુડ હસીના કરીના કપૂરને આપ હૅડ એન્ડ શોલ્ડર શૅમ્પૂની જાહેરખબરમાં જોતા હતાં, પણ હવે આપને બૉલીવુડના આ બેગમ સાહિબા નૅચરલ શૅમ્પૂ વેચતા પણ નજરે પડશે.

બ્રાન્ડ એમ્બેસેડર

બ્રાન્ડ એમ્બેસેડર

હા જી, આપે બરાબર સાંભળ્યું... મૅડમ કરીનાને કેશ તથા સૌંદર્ય સૅલૂન શ્રેણી નૅચરલ્સના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યાં છે.

કુમરાવેલે કરી જાહેરાત

કુમરાવેલે કરી જાહેરાત

નેચરલ કેશ તથા સૌંદર્ય સૅલૂન શ્રેણીના સહ-સંસ્થાપક તથા મુખ્ય કાર્યકારી અધિકારી સી કે કુમરાવેલે મીડિયા આ માહિતી આપી.

ખુશ છે કમ્પની

ખુશ છે કમ્પની

કુમરાવેલે જણાવ્યું - અમે કરીનાના આગમનથી ખૂબ ખુશ છીએ.

જેનેલિયા હતાં એમ્બેસેડર

જેનેલિયા હતાં એમ્બેસેડર

કુમરાવેલે જણાવ્યું - અગાઉ અમારા બ્રાન્ડ એમ્બેસેડર જેનેલિયા ડિસૂઝા હતાં કે જેમણે અમારા સૅલૂન 80માંથી 340 સુધી લઈ જવામાં બહુ મદદ કરી.

કરીના નવો ચહેરો

કરીના નવો ચહેરો

હવે કરીના કપૂર 341 સૅલૂનને 3,000 સુધી લઈ જશે. કરીના નૅચરલ્સનો નવો ચહેરો હશે. અમે બે વર્ષનો કરાર કર્યો છે.

વિસ્તારનું આયોજન

વિસ્તારનું આયોજન

નેચરલના સૅલૂનની દક્ષિણમાં મજબૂત પક્કડ છે. તેની ઇચ્છા દિલ્હી, પંજાબ, મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા સ્થળોએ પોતાનો કારોબાર વિસ્તારવાની છે.

વધુ તકોની શોધ

વધુ તકોની શોધ

કુમરાવેલે જણાવ્યું - અમે ગાઝિયાબાદ તથા દિલ્હીના જનકપુરી અને દ્વારકા જેવા સ્થળોએ અવેલેબલ છીએ. રાજૌરી ગાર્ડન-પંજાબી બાગમાં પણ કામ ચાલી રહ્યું છે. વર્ષાંતે દિલ્હીમાં 20થી 25 સૅલૂન થઈ જશે. અમને વધુ તકોની પણ શોધ છે.

નંબર વન કરીના

નંબર વન કરીના

કરીના કપૂર એન્ડોર્સમેંટની બાબતમાં પણ નંબર વન અભિનેત્રી છે.

કરીનાની ખાસ કિંમત

કરીનાની ખાસ કિંમત

માર્કેટમાં કરીનાની એક ખાસ કિંમત છે. જોઇએ કરીના કપૂર પાસે કુમરાવેલે રાખેલી અપેક્ષાઓ કઈ હદ સુધી પૂરી થાય છે.

English summary
Actress Kareena Kapoor has replaced Genelia D'Souza as the brand ambassador of Naturals hair and beauty salon chain.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.