કરીના કપૂર આ પક્ષમાંથી લડશે લોકસભા ચૂંટણી? અભિનેત્રીએ આપ્યુ મોટુ નિવેદન!

સમાચાર આવ્યા છે કે તે ભોપાલથી કોંગ્રેસ માટે ચૂંટણી લડવાની છે અને તેનું એલાન ભોપાલના અમુક યુવા નેતાઓએ કરી દીધુ છે.

2019 માં લોકસભા ચૂંટણી ઘણી વધુ ચર્ચામાં છે અને એક પછી એક ઘણા મોટા નામ આના માટે સામે આવી રહ્યા છે. અત્યારની વાત કરીએ તો નવાબ ખાનદાનની વહુ અને બોલિવુડની સુપરસ્ટાર કરીના કપૂર ખાનનું નામ સામે આવ્યુ છે. સમાચાર આવ્યા છે કે તે ભોપાલથી કોંગ્રેસ માટે ચૂંટણી લડવાની છે અને તેનું એલાન ભોપાલના અમુક યુવા નેતાઓએ કરી દીધુ છે. ઉલ્લેખનીય છે કે ત્યારબાદ કરીના કપૂર ખાનનું નિવેદન આવ્યુ છે...

ભોપાલથી ચૂંટણી લડવાની

ભોપાલથી ચૂંટણી લડવાની

કે જે સમાચારોમાં છવાયુ છે અને તેણે એકદમ સ્પષ્ટ કરી દીધુ છે કે તેનુ સંપૂર્ણ ધ્યાન બોલિવુડમાં છે નહિ કે રાજનીતિમાં આ સમાચાર રાજકારણની દુનિયા સાથે સાથે બોલિવુડમાં પણ બધાને ચોંકાવી દીધા હતા કે કરીના કપૂર લોકસભા ચૂંટણીમાં ભોપાલથી ચૂંટણી લડવાની છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસનું માનવુ હતુ કે ભોપાલાં ભાજપની પકડ મજબૂત છે અને કોંગ્રેસ ધારાસભ્ય ગુડ્ડુ ચૌહાણ અને અનીસ ખાનનું માનવુ છે કે યુવાનોમાં કરીના કપૂરની સારી ફેન ફોલોઈંગ છે અને કરીના યુવાનોના મત મેળવી શકશે. ત્યારબાદથી એ સમાચાર આવ્યા હતા કે જે પાયાવિહોણા સાબિત થયા. તે પહેલા માધુરી અંગે સમાચાર આવ્યા હતા કે તે ભાજપમાંથી ચૂંટણી લડશે પરંતુ તે પણ ખોટા સાબિત થયા.

ગોવિંદા

ગોવિંદા

સુપરસ્ટાર ગોવિંદા માટે એક સમય એવો આવ્યો હતો કે તે રાજકારણમાં જતા રહ્યા હતા.

વિનોદ ખન્ના

વિનોદ ખન્ના

વિનોદ ખન્નાએ ઘણા સમય સુધી રાજકારણ કર્યુ અને તે સારી છબીના નેતા હતા.

પરેશ રાવલ

પરેશ રાવલ

હાલમાં પરેશ રાવલ ભાજપમાં છે અને તેમણે પોતાની સીટ પણ જીતી હતી.

રાજેશ ખન્ના

રાજેશ ખન્ના

ફિલ્મોમાંથી રિટાયરમેન્ટ લીધા બાદ રાજેશ ખન્ના ઘણા સમય સુધી રાજકારણમાં રહ્યા.

જયા બચ્ચન

જયા બચ્ચન

જયા બચ્ચન ખિલેશ યાદવા સાથે આજે પણ રાજકારણમાં છે. તે એક મોટુ નામ છે.

કિરણ ખેર

કિરણ ખેર

અનુપમ ખેરની પત્ની અને શ્રેષ્ઠ અભિનેત્રી કિરણ ખેર હાલમાં રાજકારણમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X