સેક્સી કોમોલિકા 'હિના ખાન'ના આ વીડિયોએ લગાવી દીધી આગ
સેક્સી કોમોલિકા 'હિના ખાન'ના આ વીડિયોએ લગાવી દીધી આગ
કસૌટી જિંદગીકી 2માં કોમોલિકા બનીને હિના ખાન ચારોતરફથી વખાણ મેળવી રહી છે. એટલું જ નહિ એકતા કપૂર અને તેમની ટીમે મળીને શોમાં તેમના લુકને એવી રીતે ડિઝાઈન કર્યો છે કે સ્ક્રીન પથી હિના પરથી નજર હટાવવી મુશ્કેલ છે. જ્યારે પોતાના આ લુકની સાથે હિના કેમેરાની સામે આવે છે, તો પછી હંગામો મચાવવો નક્કી છે. આ વખતે હિનાનો આ વીડિયો ભેર વાયરલ થઈ રહ્યો છે. જ્યાં તે કોમોલિકાની જેમ જ પોઝ આપતાં બહુ સેક્સી નજર આવી રહી છે. આ વીડિયોમાં હિના ખાન રેડ કલરના લેંઘામાં જોવા મળી રહી છે.

હિના ખાને ઈન્ટરનેટ પર આગ લગાવી
આમતો આ પહેલીવાર નથી બન્યું જ્યારે હિના પોતાના આ લુકથી કહેર મચાવી રહી છે. અગાઉ પણ તે બેકલેસ ચોલીમાં ચર્ચા હાંસલ કરી ચૂકી છે. બિગ બૉસની પહેલા લોકો હિનાને અક્ષરાના નામથી ઓળખતા હતા. પરંતુ બિગ બૉસ શો ન જીતી હોવા છતાં પણ હિનાએ પોતાની ઓળખ બનાવી છે. ફરી એકવાર તે કોમોલિકાના કેરેક્ટરથી લોકપ્રિય થઈ રહી છે. એ કહેવામાં કંઈ વાંધો નથી કે ટીવી ઈન્ડસ્ટ્રીમાં કેરેક્ટર કલાકારની ઓળખ બની જાય છે. હાલ હિનાએ આ ફેહરિસ્તથી ખુદને બહાર કરી દીધી છે. ચલો વધુ ઈંતેજાર ન કરતા અહીં જુઓ હિનાનો આ વાયરલ થતો વીડિયો અને ખાસ તસવીરો...

રિયલ લાઈફ લુક
હિના ખાન પોતાની સ્ક્રીન લુકની સાથે રિયલ લાઈફ લુકને લઈને પણ ભારે ચર્ચામાં રહે છે. જેની શરૂઆત બિગ બૉસથી થઈ હતી.

લવ લાઈફ
બિગ બૉસમાં હિનાએ રૉકીની સાથે પોતાના સંબંધનો ખુલાસો કર્યો હતો. જે બાદ તે હંમેશા પોતાની લવ લાઈફને લઈને પણ ખબનો ભાગ બનતી જાય છે.

લોકો જોતા જ રહી ગયા
બિગ બૉસ બાદ હિના ખાન આવી રીતે બોલ્ડ થતી લોકો તેને જોતા જ રહી ગયા.

મોકો નથી છોડતી
પોતાના ફેન્સની સાથે તસવીરો શેર કરવાનો તે એકપણ મોકો છોડતી નથી. તે હંમેશા પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

પ્યારનો ઈઝહાર
હિના ખાન અવારનવાર પોતાના પ્રેમનો ઈજહાર ઈન્સ્ટાગ્રામ પર કરતી જોવા મળે છે.

બોલ્ડ બિકીની
બિકીનીમાં હિના ખાને તસવીરો અપલોડ કરી સનસની મચાવી રાખી હતી.

ટ્રોલ થવું પડ્યું
કેટલીય વાર હિનાએ પોતાની આવા પ્રકારની તસવીરોને કારણે પણ ટ્રોલ થવું પડ્યું છે.












Click it and Unblock the Notifications
