કૅટરીનાની આ પર્સનલ તસવીરો જોઈ રહી જશો દંગ!
મુંબઈ, 14 નવેમ્બર : કૅટરીના કૈફ બૉલીવુડના સૌથી સુંદર અભિનેત્રીઓમાંના એક છે. કૅટનું બૉલીવુડ કૅરિયર તથા તેમની પર્સનલ લાઇફ બંને જ હાલ ચર્ચામાં રહેતા આવ્યાં છે. કૅટરીના કૈફ સૌપ્રથમ ચર્ચામાં ત્યારે આવ્યાં કે જ્યારે બૉલીવુડના એલિજિબલ બૅચલર તથા સુપર સ્ટાર સલમાન ખાન સાથે તેમનું અફૅર હતું.
સલમાન ખાન અને કૅટરીના કૈફ ઘણા સમય સુધી બૉલીવુડમાં ચર્ચામાં રહ્યાં. બંનેએ એક થા ટાઇગર જેવી સુપર હિટ ફિલ્મ પણ આપી, તો વીર જેવી સુપર ફ્લૉપ ફિલ્મના પણ સાક્ષી બન્યાં. સલમાન બાદ રણબીર કપૂર સાથે કૅટરીનાના લવની ચર્ચાઓ છે અને રણબીરે તો કૅટ સાથે પોતાના પ્રેમનો ઇઝહાર પણ મીડિયા સામે કરી નાંખ્યો છે. જોકે લગ્ન અંગે રણબીર હજી સ્યોર નથી. કૅટરીનાનો જન્મ દિવસ પણ તેમના રણબીર સાથેના અફૅરના કારણે ચર્ચામાં રહ્યો. ગત વર્ષે સલમાન અને કૅટ એક સાથે હતાં, તો આ વર્ષે કૅટે રણબીર સાથે જન્મ દિવસ ઉજવ્યો, તો રણબીરનો જન્મ દિવસ પણ ચર્ચામાં રહ્યો.
ખેર, આજે અમારો ઇરાદો આપને કૅટરીના કૈફના ચર્ચિત પ્રકરણો અંગે વાત કરવાનો નથી. આજે અમે આપને બતાવીશું કૅટરીના કૈફની એવી તસવીરો કે જેને જોઈ આપ દંગ રહી જશો. આ તસવીરો દ્વારા આપ બાળકી કૅટરીનાથી માંડી યુવાન કૅટરીના સુધી જોઈ શકો છો.

કૅટના બહેન ક્રિસ્ટીન
કૅટરીના કૈફ અને તેમના પરિવારની કેટલીક લીક્ડ તસવીરો.

કિસ કરતાં ક્રિસ્ટીન
કૅટના બહેનની કેટલીક પર્સનલ તસવીરો.

કૅટની ફૅમિલી
કૅટરીના કૈફનો પરિવાર.

કૅટના બહેનની ફૅમિલી
કૅટરીના કૈફની બહેનોની તસવીર.

કૅટની ભાણી
કૅટરીના કૈફની બહેનની પુત્રીની તસવીર.

કૅટની બહેનો
કૅટરીના કૈફની બહેનો અને મિત્રોની તસવીરો.

પાર્ટી મૂડમાં કૅટના બહેન
કૅટના બહેન એક પાર્ટી દરમિયાન.

કૅટની બહેન
કૅટની બહેન પાર્ટી દરમિયાન પોતાના મિત્રો સાથે.

સ્વિમિંગ
સ્વિમિંગ કરતા કૅટના બહેન.

બાઇસેપ્સ દાખવતી બહેનો
કૅટની બહેનો મસ્તીના મૂડમાં.

પાર્ટી
કૅટની બહેન અને મિત્રો પાર્ટી દરમિયાન કંઈક આ રીતે કૅમેરે કેદ થયાં.

બહેન-મિત્રો સાથે કૅટ
કૅટરીના કૈફ પોતાના મિત્રો અને પોતાના પરિવારના સભ્યો સાથે.

મિત્રો સાથે કૅટ
પાર્ટી બાદ પોતાના મિત્રો સાથે કૅટ.

કૅટની બહેનો
કૅટની બહેનો તેમના મિત્રો સાથે.

કૅટની મિત્ર
કૅટરીના કૈફની મિત્ર.

કૅટના બહેન
હાથોમાં સિગરેટ લીધેલા કૅટના બહેન.

કૅટનો પરિવાર
કૅટનો પરિવાર અને તેમના મિત્રો.

પરિવાર સાથે
કૅટરીના કૈફ પોતાના પરિવાર સાથે.

રજાની ઉજવણી
કૅટરીના કૈફ પોતાના પરિવારિક સભ્યો સાથે રજાની ઉજવણી કરતાં.

બિકિનીમાં કૅટની મિત્ર
કૅટની મિત્ર બિકિનીમાં બીચના કિનારે.

બહેનો સાથે
કૅટરીના કૈફ પોતાની નાની બહેન સાથે.

પાર્ટી કરતાં મિત્રો
પાર્ટી દરમિયાન ડાન્સ કરતાં કૅટરીનાના મિત્રો.

કૅટની બહેન
કૅટરીનાની બહેન પોતાની દીકરી સાથે.

કૅટના મિત્રો
પાર્ટીના મૂડમાં કૅટના મિત્રો.

કૅટની ફૅમિલી
કૅટરીના કૈફની આખી ફૅમિલી.

પોઝ આપતાં કૅટ
કૅટરીના કૈફ પિંક કલરના ડ્રેસમાં પોતાના મિત્રો સાથે પોઝ આપતાં.

બહેન સાથે
કૅટરીના કૈફ પોતાની બહેન સાથે પોઝ આપતાં.

બાળકી કૅટ
કૅટરીના કૈફની બાળપણની તસવીરોમાં તેમની બહેનો પણ દેખાય છે.

વણજોયેલી તસવીર
કૅટરીના કૈફની બાળપણની તસવીર પરિવાર સાથે.

મસ્તીનો મૂડ
કૅટરીના કૈફ અને તેમના મિત્રો પૂલના કિનારે મસ્તીના મૂડમાં.

કૅટ મિત્રો સાથે
પોતાના મિત્રો સાથે રજાનો આનંદ માણતા કૅટ.

બહેન-બનેવી
કૅટના બહેન પોતાના પતિ સાથે.

કૅટના મિત્રો
કૅટરીના કૈફના મિત્રો.

કૅટની લીક તસવીરો
કૅટરીના કૈફની બહેનો.

મિત્રો સાથે
પોતાના મિત્રો સાથે પોઝ આપતાં કૅટરીના કૈફ.

પરિવાર
સમગ્ર પરિવાર સાથે કૅટરીનાની તસવીર.

મિત્રો
પાર્ટી દરમિયાન કૅટના મિત્રો.

મિત્રો
કૅટના મિત્રોની લીક્ડ તસવીરો.

કૅટ-રણબીર
કૅટ-રણબીરની ઑસ્ટ્રેલિયા પ્રવાસની લીક્ડ તસવીર.












Click it and Unblock the Notifications
