Pics : કૅટરીના માટે રણબીર ઉપરાંત જહાં ઔર ભી હૈ...
મુંબઈ, 26 ઑગસ્ટ : કૅટરીના કૈફ આજકાલ કોઈ ફિલ્મ માટે ચર્ચામાં નથી. તાજેતરમાં જ તેઓ રણબીર કપૂર સાથે ડેટિંગ મુદ્દે ચર્ચામાં આવ્યા હતાં અને આ બંને વચ્ચે પ્રણયની ચર્ચાઓ હજીય ગરમ છે. બંનેની અંગત ક્ષણોની તસવીરો પણ લીક થઈ ચુકી છે.
દરમિયાન તાજેતરમાં જ કૅટરીના કૈફની કેટલીક એવી તસવીરો લીક થઈ છે કે જેને જોઈને કોઈ પણ કહી શકે કે કૅટરીના કૈફ માટે રણબીર કપૂર ઉપરાંત જહાં ઔર ભી હૈ... આ નવી લીક થયેલી તસવીરોમાં કૅટરીના કપૂરના બાળપણથી લઈ કિશોરાવસ્થા અને નવયુવાની સુધીની સફરના કેટલાંક પારિવારિક સભ્યો અને મિત્રોનો ખુલાસો થાય છે.
આવો જોઇએ કૅટરીના કૈફની કેટલીક વણજોયેલી તસવીરો :

કૅટરીના કૈફ
પરિવાર અને મિત્રો સાથે કૅટરીના કૈફ.

કૅટરીના કૈફ
પરિવાર અને મિત્રો સાથે કૅટરીના કૈફ.

કૅટરીના કૈફ
પરિવાર અને મિત્રો સાથે કૅટરીના કૈફ.

કૅટરીના કૈફ
પરિવાર અને મિત્રો સાથે કૅટરીના કૈફ.

કૅટરીના કૈફ
પરિવાર અને મિત્રો સાથે કૅટરીના કૈફ.

કૅટરીના કૈફ
પરિવાર અને મિત્રો સાથે કૅટરીના કૈફ.

કૅટરીના કૈફ
પરિવાર અને મિત્રો સાથે કૅટરીના કૈફ.

કૅટરીના કૈફ
પરિવાર અને મિત્રો સાથે કૅટરીના કૈફ.

કૅટરીના કૈફ
પરિવાર અને મિત્રો સાથે કૅટરીના કૈફ.

કૅટરીના કૈફ
પરિવાર અને મિત્રો સાથે કૅટરીના કૈફ.

કૅટરીના કૈફ
પરિવાર અને મિત્રો સાથે કૅટરીના કૈફ.

કૅટરીના કૈફ
પરિવાર અને મિત્રો સાથે કૅટરીના કૈફ.

કૅટરીના કૈફ
પરિવાર અને મિત્રો સાથે કૅટરીના કૈફ.

કૅટરીના કૈફ
પરિવાર અને મિત્રો સાથે કૅટરીના કૈફ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
