જગ્ગા જાસુસ પાછી ઠેલાઈ, કેટ-રણબીરના સીન રીશુટ!

જે સમાચર મળી રહ્યાં છે તે મુજબ તમારી ફેવરીટ જોડી રણબીર કપૂર અને કેટરીના કૈફ સ્ટારર જગ્ગા જાસૂસ જોવા માટે તમારે થોડી રાહ જોવી પડશે. વાત એમ છે કે અનુરાગ બાસુ જગ્ગા જાસૂસને રી શુટ કરવા માંગે છે. જેનું શુટીંગ જાન્યુઆરીથી એપ્રિલ સુધી થશે.

વેલ જગ્ગા જાસુસના ગીતો પણ હજી તૈયર નથી થયા. કારણ કે પ્રીતમ સીન્સને અનુરૂપ જ ગીતો તૈયાર કરે છે. તેથી તેઓ ઈચ્છે કે પહેલા ફિલ્મ શુટ થઈ જાય તો તેઓ ગીતોને કંમ્પોઝ કરી શકે.

રણબીર કપૂર કેટરીના કૈફ

રણબીર કપૂર કેટરીના કૈફ

ફિલ્મ રાજનીતી અને અજબ પ્રેમ કી ગજબ કહાની બાદ ફરી એક વખત રીયલ લાઈફ જોડી ફિલ્મી પડદે જોવા મળશે.

રણબીર કપૂરની તસવીર લીક

રણબીર કપૂરની તસવીર લીક

થોડા સમય પહેલા જ જગ્ગા જાસૂસમાં રણબીર કપૂરની એક તસવીર લીક થઈ ગઈ હતી.

પોસ્ટર

પોસ્ટર

આ છે જગ્ગા જાસૂસનું પોસ્ટર.

રણબીર અને કેટનો લુક

રણબીર અને કેટનો લુક

જગ્ગા જાસૂસ ફિલ્મમાં રણબીર અને કેટનો લુક આવો હશે.

રણબીર કપૂર

રણબીર કપૂર

વર્ષ 2015માં રણબીર કપૂરે બોમ્બે વેલવેટ અને રોય જેવી ફ્લોપ ફિલ્મો આપી છે. હવે વર્ષ 2016માં રિલીઝ થનારી જગ્ગા જાસૂસથી રણબીરને ઘણી આશાઓ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X