હાય હાય કેટરિના કૈફ તેના મોડલિંગ દિવસોમાં આવી લાગતી હતી!

કેટરીના કૈફ પોતાના કેરિયરની એક લાંબી મંજિલ અત્યાર સુધીમાં પસાર કરી ચૂકી છે. હાલ તે ભલે બોલીવૂડની એક જાણીતી હિરોઇન હોય પણ તેના મોડલિંગ દિવસોમાં કેટરીના કૈફ સારી એવી સ્ટ્રગલ કરી છે અને આજે આ મુકામ મેળવ્યું છે. ત્યારે આજે અમે તમને કેટરીના કૈફના કેટલીક તેવી તસવીરો બતાવવાના છીએ જે તેના મોડલિંગ દિવસોની છે.

આ તસવીરોમાં કેટલીક તસવીરો તેવી છે કે જેને જોઇને કેટરીના કૈફની બિલકુલ પણ જોવી ના ગમે અને મનમાં થઇ જાય કે હાય હાય...સાવ આવી લાગતી હતી કેટરીના કૈફ. જો કે મોડલિંગના તે દિવસો અને આજની કેટરીના કૈફની ફેશન સેન્સમાં ધણો ફરક આવ્યો છે. ત્યારે કેવી લાગતી હતી તે સમયે કેટરીના જુઓ નીચેની આ તસવીરોમાં...

ડરાવણી કેટરીના

ડરાવણી કેટરીના

આ તસવીરમાં સુંદર કેટરીના કૈફ પર જે મેકઅપ પોતવામાં આવ્યો છે તે જોઇને લાગે છે કે મેકઅપ કોઇ પણ વ્યક્તિનો ચહેરો ડરામણો બનાવવા સક્ષણ છે!

ઐશ્વર્યાને પણ પાછળ પાડે

ઐશ્વર્યાને પણ પાછળ પાડે

હાલમાં જ ઐશ્વર્યા રાય તેની પર્પલ લિપ્સ્ટિકના લીધે વિવાદમાં પડી હતી પણ કેટનો પર્પલ આઇશેડો અને આવો ઓરેન્જ ગજરો જોઇને કોઇ તેવું પણ કહી શકે આ બેન ક્યાંથી ભૂલા પડ્યા છે?

શ્યામ

શ્યામ

જ્યાં સુધી આપણે કેટરીના કૈફને જોઇ છે તે દૂધ જેવી ગૌરી છે પણ આ ફોટોમાં શ્યામવર્ણી કેટરીના અને તેના આંખો નીચેના કુંડાળા કંઇક બીજું જ કહે છે.

સાવ ખે આવું!

સાવ ખે આવું!

આ તસવીર જોઇને કેટરીના જેવી ગ્રેસફૂલ છોકરી સાવ ખે આવી પણ લાગી શકે છે તે સવાલ પૂછવાનું મન થાય છે .

કેટરીના કૈફ

કેટરીના કૈફ

નોંધનીય છે કે કેટરીના કૈફ તેના કેરિયરની શરૂઆતમાં ભારે સ્ટ્રગલ કરી છે. અને નામ મેળવવાની કોશિષ પણ.

કેટરીના કૈફ

કેટરીના કૈફ

કેટરીના કૈફ રેમ્પ વોક પર આ લૂક સાથે ચાલી હતી તે માટે તેના આત્મવિશ્વાસની દાત દેવી પડે.

કેટરીના કૈફ

કેટરીના કૈફ

વાઇટ ફરી ડ્રેસમાં આભલાનું પણ વર્ક કર્યું છે અને એશ જેવી પર્પલ લિપ્સ્ટિક પણ લગાવી છે!

ફૂલોને લેસ

ફૂલોને લેસ

તો આ ફોટોમાં લાગે છે કે ફૂલો અને લેસ આજુ બાજુ પડ્યા હતા તો કેટરિનાને પહેરાવી દેવામાં આવ્યા!

હે ભગવાન!

હે ભગવાન!

સાચે આ ફોટો જોઇને કહેવાનું મન થાય છે ખરેખરમાં આ કેટરીના જ છે. સાવ આવી...?

કેટરીના

કેટરીના

આ ફોટોમાં લાગે છે કે કેટરીનાને પણ આ ડ્રેસ નથી ગમ્યો માટે જ તો આવું મોઢું ચડાવીને તે રેમ્પ વોક કરી રહી છે.

OMG

OMG

ભાઇ કેટરીના મોડલિંગના દિવસોમાં આવું પણ કરતી હતી. ખરેખરમાં મનાતું જ નથી સાલ્લું!

કેટરીનાના મોડલિંગ દિવસ

કેટરીનાના મોડલિંગ દિવસ

ત્યારે કેટરીના કૈફના મોડલિંગ દિવસોના આ અલગ અલગ અંદાજ કંઇક આવી દેખાય છે.

કેટરીના

કેટરીના

કેટરીના કૈફ આ ફોટોમાં તેની બહેન ઇઝાબેલ જેવી લાગે છે.

કેટરીના

કેટરીના

જો કે આ ફોટો બતાવે છે કે કેટરીના કૈફ તેના મોડલિંગના દિવસોથી કેટલી બદલાઇ ગઇ છે. અને કેવી બ્યૂટીફૂલ લાગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X