#BreakingHot : કેટરીના કૈફ ની આ તસ્વીરો જોયા વગર નહી રહી શકો

કેટરીના કૈફે હાલમાં જ વોગ ઇન્ડિયા માટે સુપર હોટ ફોટોશૂટ કરાવ્યું છે અને ખરેખરમાં તે ઘણી જ ખુબસુરત પણ લાગી રહી છે. વોગ કવરશૂટ માટે કેટરીના કૈફની કેટલીક તસ્વીરો સામે આવી છે. આ વખતનું કવર છે કે કેટરીના કૈફ કેમ ચર્ચામાં રહે છે.

અહી કેટલીક તસ્વીરો આપવામાં આવી છે જેને જોઇને તમને અંદાજો આવી જશે કે કેમ કેટરીના કૈફ હમેશા ચર્ચામાં રહે છે. કેટરીના કૈફ હાલમાં જ જગ્ગા જાસૂસ ના શૂટિંગમાંથી પાછી ફરી છે અને નિત્યા મહેરાની બાર બાર દેખો નું શૂટિંગ પણ પૂરું કરી ચુકી છે. કેટરીના કૈફ ખુબ જ જલ્દી બીજા પ્રોજેક્ટમાં પણ જોડાઈ જશે.

તો જુઓ કેટરીના કૈફ ની લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો...

કેટરીના કૈફ ની લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો

કેટરીના કૈફ ની લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો

Vogue મેગેઝીન માટે તેનું લેટેસ્ટ ફોટોશુટ તેની પર્સનાલિટીને અનુકુળ છે.

કેટરીના કૈફ ની લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો

કેટરીના કૈફ ની લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો

કેટરીના કૈફની આ હોટ તસવીર જોઇને તો એક જ ગીત યાદ આવે છે કે..સમુદર મેં નહાકે ઔર ભી નમકિન હો ગઇ હો..

કેટરીના કૈફ ની લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો

કેટરીના કૈફ ની લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો

આ ફોટોશૂટમાં કેટરીના કૈફ એટલી હોટ અને બ્યૂટીફૂલ લાગતી હતી કે જોનાર કોઇને પણ તેમ જ થાય ખાલી 2 મિનિટ સુધી કેટરીના જ જોતા રહીએ .

કેટરીના કૈફ ની લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો

કેટરીના કૈફ ની લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો

કેટરીના કૈફ બોલીવુડની સુંદર અભિનેત્રીઓમાંથી એક છે. આ સુંદર અભિનેત્રી આજે તો સફળતાના શિખરે છે, પણ શરૂમાં તેણે ઘણી સ્ટ્રગલ કરી છે.

કેટરીના કૈફ ની લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો

કેટરીના કૈફ ની લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો

કેટરીના કૈફની નખશિખ સુંદરતા કંઇક આ રીતે ઝલકીને આવતી હતી.

કેટરીના કૈફ ની લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો

કેટરીના કૈફ ની લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો

આ લૂકમાં પોતાના મંદ મંદ હાસ્ય અને સુંદરતાને દર્શાવતી કેટરીના કૈફ.

જુઓ કેટરીના કૈફ ની લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો

જુઓ કેટરીના કૈફ ની લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો

કેટરીનાનો બોલ્ડ બ્લેક એન્ડ વ્હાઈટ પોઝ.

કેટરીના કૈફ ની લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો...

કેટરીના કૈફ ની લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો...

જીક્યૂની ફેશન નાઇટમાં ક્રોપ બ્લેક ડ્રેસમાં કેટરીના લાગતી હતી સુપર હોટ. અને તેણે આ પાર્ટીમાં આગ લગાવી દીધી હતી.

કેટરીના કૈફ ની લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો...

કેટરીના કૈફ ની લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો...

તો જીક્યૂના આ ફોટોશૂટમાં કંઇક આ રીતે કેટરીના કૈફે તેની હોટ અદાઓ કંઇક આ રીતે બતાવી હતી. નોંધનીય છે કે કેટનો આ ફોટોશૂટ દિવા ક્લબ બાય આલિયા, ગોવા ખાતે શૂટ કરવામાં આવ્યો હતો.

કેટરીના કૈફ ની લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો

કેટરીના કૈફ ની લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો

કેટરીના કૈફ જીક્યૂના ફોટોશૂટમાં લાગતી હતી આવી સુંદર. એટલું જ નહીં મેગેઝિન વાળાનું પણ કહેવું છે કે આ કેટરીનાનો અત્યાર સુધીનો સૌથી બેસ્ટ ફોટોશૂટ છે.

કેટરીના કૈફ ની લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો

કેટરીના કૈફ ની લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો

કેટરીના કૈફ તેના ફિલ્મ કેરિયરમાં ધૂમ, નમસ્તે લંડન, રાજનીતી, સિંગ ઇઝ કિંગ અને જબ તક હૈ જાન જેવી અલગ અલગ ટાઇપની ફિલ્મો કરીને બોલીવૂડમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે.

કેટરીના કૈફ ની લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો

કેટરીના કૈફ ની લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો

નોંધનીય છે કે કેટરીના કૈફે તેના કેરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી અને આજે પણ તે એ વાતને સારી રીતે સમજે છે કે કેમેરા સામે પોઝ કેમ આપવો?

કેટરીના કૈફ ની લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો

કેટરીના કૈફ ની લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો

કેટલીક તસ્વીરો આપવામાં આવી છે જેને જોઇને તમને અંદાજો આવી જશે કે કેમ કેટરીના કૈફ હમેશા ચર્ચામાં રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X