ગુજરાત રિવરફ્રન્ટ પાસે પહોંચ્યા કેટરીના અને સિદ્ધાર્થ...
હાલમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કેટરીના કૈફ પોતાની ફિલ્મ બાર બાર દેખોને પ્રોમોટ કરવા માટે અમદાવાદના મહેમાન બન્યા છે. અમદાવાદમાં તેમને રિવરફ્રન્ટ પાસે ઘણા જ રોમેન્ટિક અને સુંદર પોઝ પણ આપ્યા હતા.
બાર બાર દેખો ફિલ્મની જે તસવીરો સામે આવે છે તે ખરેખરમાં ખુબ જ રોમેન્ટિક દેખાઈ રહી છે. આ તસવીરોમાં કેટરીના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની કેમેસ્ટ્રી ખુબ જ સુંદર લાગી રહી છે. બંને આ તસવીરોમાં એક સુંદર અને ક્યૂટ કપલ તરીકે દેખાઈ રહ્યા છે. બાર બાર દેખો વર્ષની સૌથી રોમેન્ટિક ફિલ્મ સાબિત થાય તો તેમાં કોઈ જ નવાઈ નહીં.
કેટરીના કૈફ ઘણા સીનમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ખુબ જ ક્યૂટ પણ લાગી રહી છે. કેટરીના કૈફ આ ફિલ્મમાં ઘણા અલગ અલગ લૂકમાં પણ જોવા મળી છે.
તો જુઓ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કેટરીના કૈફની રિવરફ્રન્ટ પાસેની ક્યૂટ તસવીરો...

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કેટરીના કૈફની રિવરફ્રન્ટ પાસેની ક્યૂટ તસવીરો
એક સુપર રોમેન્ટિક તસ્વીર જેમાં બંને ખુબ જ સુંદર રીતે ફિટ બેસે છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કેટરીના કૈફની રિવરફ્રન્ટ પાસેની ક્યૂટ તસવીરો
આ વાતમાં કોઈ જ શંકા નથી કે બોલિવૂડ ની આ નવી જોડી ચોક્કસ લોકોને પસંદ પડશે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કેટરીના કૈફની રિવરફ્રન્ટ પાસેની ક્યૂટ તસવીરો
આ ફિલ્મ સાથે બોલિવૂડની એક નવી અને ફ્રેશ જોડી બહાર આવશે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કેટરીના કૈફની રિવરફ્રન્ટ પાસેની ક્યૂટ તસવીરો
હવે કેટરીનાનો આ અવતાર કેટલા લોકોને પસંદ આવે છે તે તો ફિલ્મ રિલીઝ થયા બાદ જ ખબર પડશે.












Click it and Unblock the Notifications
