For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : લૉરિયલ પેરિસ વુમન ઍવૉર્ડ્સમાં ઉમટ્યું બૉલીવુડ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 28 માર્ચ : લૉરિયલ પેરિસ ફેમિના વુમન ઍવૉર્ડ્સ 2014નું મુંબઈમાં આયોજન કરવામાં આવ્યું. આ ઇવેંટમાં આ બ્રાન્ડની એડ કરનાર બૉલીવુડ અભિનેત્રીઓ સોનમ કપૂર અને કૅટરીના કૈફ હાજર રહ્યાં. આ અભિનેત્રીઓ ઉપરાંત ઐશ્વર્યા રાય સહિત અનેક જાણીતા બૉલીવુડ સ્ટાર્સ પહોંચ્યાં.

લૉરિયલ પેરિસ ફેમિના વુમન ઍવૉર્ડ્સમાં સોનમ કપૂર હંમેશા મુજબ અન્ય અભિનેત્રીઓ કરતા હટકે દેખાયાં. એક બાજુ અન્ય અભિનેત્રીઓ આ ઇવેંટમાં મૉડર્ન ડ્રેસ પહેરીને આવી, તો સોનમ કપૂર સાડીમાં નજરે પડ્યાં. તેમણે સાડી સાથે ગળામાં હૅવી જ્વૅલરી પહેરી રાખી હતી. કૅટરીના કૈફે રેડ કલરનું ડ્રેસ પહેર્યુ હતું. આ તમામ સાથે કલ્કી કોચલીન, હુમા કુરૈશી, નેહા ધુપિયા, દીયા મિર્ઝા, પ્રિયા કટારિયા પુરી, પૂજા બેદી, મિની માથુર સાથે ઘણી સેલિબ્રિટીઓ હાજર રહી.

આ ઇવેંટમાં નૉન-ગ્લૅમર જગતમાંથી કિરણ બેદી તથા એસિડ ઍટૅકનો ભોગ બનેલી લક્ષ્મી પણ પહોંચી હતી, તો બૉલીવુડના એક્શન હીરો અક્ષય કુમાર ગબ્બર લુકમાં દેખાયાં. અનુપમ ખેર બ્લૅક સૂટમાં હાજર રહ્યા હતાં. કુણાલ કપૂર તથા નિમ્રત કૌર પણ આકર્ષણના કેન્દ્ર બન્યા હતાં.

ચાલો જોઇએ લૉરિયલ પેરિસ વુમન ઍવૉર્ડ્સ ફંક્શનની તસવીરી ઝલક :

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014માં અક્ષય કુમાર.

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014માં અક્ષય કુમાર.

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014માં ડિઝાઇનર પ્રિયા કટારિયા પુરી.

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014માં દીયા મિર્ઝા.

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014માં હુમા કુરૈશી.

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014માં કલ્કી કોચલીન.

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014માં કૅટરીના કૈફ.

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014માં કૅટરીના કૈફ.

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014માં કૅટરીના કૈફ.

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014માં કિરણ બેદી.

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014માં એસિડ હુમલાનો ભોગ બનનાર લક્ષ્મી.

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014માં મિની માથુર.

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014માં નેહા ધુપિયા.

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014માં નેહા ધુપિયા અને કૅટરીના કૈફ.

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014માં નિમ્રત કૌર.

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014માં નિમ્રત કૌર અને કુણાલ કપૂર.

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014માં પૂજા બેદી.

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014માં રામ સમ્પત.

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014માં શિલ્પા રાવ અને સબ્યસાચી મુખર્જી.

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014માં સોનાલી કુલકર્ણી.

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014માં સોનમ કપૂર.

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014માં સોનમ કપૂર.

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014માં સોનમ કપૂર અને અનુપમ ખેર.

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014માં ઉપાસના મકાટી અને ઐશ્વર્યા રાય.

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014માં ઉષા જાધવ અને સબ્યસાચી મુખર્જી.

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014માં ઉષા જાધવ.

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

લૉરિયલ પેરિસ ફેમિના ઍવૉર્ડ્સ 2014

English summary
Aishwarya Rai, Dia Mirza, Nimrat Kaur, Kalki Koechlin, Neha Dhupia, Sonam Kapoor, Akshay Kumar and others during the L'Oreal Paris Femina Women Awards 2014 in Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X