કુણાલ નૈયર સાથે આવશે કૅટના બહેન ઈસાબેલ

મુંબઈ, 25 મે : બૉલીવુડ અભિનેત્રી કૅટરીના કૈફના બહેન ઈસાબેલ ફ્રાંસિસી ફિલ્મ દિગ્દર્શક જીન ફ્રૅંકોઇસ પોઉલિયોટની ફિલ્મ ડૉ. કૅબીમાં ભારતીય મૂળના બ્રિટિશ અભિનેતા કુણાલ નૈયર સાથે દેખાશે. બૉલીવુડ અભિનેતા સલમાન ખાન આ ફિલ્મના સહ-નિર્માતા છે. અભિનેતા વિનય વીરમાણી પણ ફિલ્મના કલાકારોમાં શામેલ છે.

kunal-isabel

એક સૂત્રે જણાવ્યું કે સલમાન ખાન ઈસાબેલ કૈફને વિનય વીરમાણીના નાયિકા તરીકે લેવા માંગતા હતાં, પરંતુ દુર્ભાગ્યે તેવું શક્ય ન બન્યું. ફિલ્મ કૅનેડામાં ફિલ્માવાઈ રહી છે અને સલમાન ખાન ફિલ્મ અને ઈસાબેલના રોલમાં ખાસ રસ લઈ રહ્યાં છે.

મળતી માહિતી મુજબ કૅટરીના કૈફ અને સલમાનના સહ-નિર્માણમાં બનતી આ ફિલ્મ સાથે ઈસાબેલ બૉલીવુડમાં પગ મૂકવાનાં છે. ફિલ્મ 2014માં રિલીઝ થવાની છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવતાં વિનય વીરમાણીએ કૅનેડાથી ફોન ઉપર જણાવ્યું - ઈસાબેલ ફિલ્મ નવા જોડાયાં છે. તેઓ બહુ પ્યારા, સહજ અને એક સારા સાથી કલાકાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X