2018 સેક્સી સુપરસ્ટારનું બોલ્ડ ફોટોશૂટ, ફોટો વાયરલ
રોહિત શેટ્ટીના શૉની ગ્લેમરસ સ્ટાર હાલમાં પોતાની હોટ તસ્વીરોને કારણે ચર્ચામાં છે. ખતરો કે ખેલાડી સીઝન 8 દરમિયાન શિબાની દાંડેકરે પોતાના ગ્લેમરસ લૂક સાથે બધાના હોશ ઉડાવી દીધા હતા.
રોહિત શેટ્ટીના શૉની ગ્લેમરસ સ્ટાર હાલમાં પોતાની હોટ તસ્વીરોને કારણે ચર્ચામાં છે. ખતરો કે ખેલાડી સીઝન 8 દરમિયાન શિબાની દાંડેકરે પોતાના ગ્લેમરસ લૂક સાથે બધાના હોશ ઉડાવી દીધા હતા.
શિબાની દાંડેકર આ સીઝન જીતી શકી ના હતી. પરંતુ તે હંમેશાથી પોતાની હોટ તસ્વીરોને કારણે ખબરોનો હિસ્સો બની રહી છે. શિબાની હંમેશા પોતાની કોઈને કોઈ બોલ્ડ ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી જ રહે છે.
Werking it @maxim.india style with the fabulous @nicksaglimbeni 🎱
A post shared by Shibani Dandekar (@shibanidandekar) on
શિબાની દાંડેકર ની દરેક તસ્વીરોને ખુબ જ પસંદ કરવામાં આવે છે. પરંતુ ટીવી મામલે શિબાની ખુબ જ પાછળ છે. તે પોતાને ડેલી શૉથી દૂર જ રાખે છે.
સલમાન ખાનની ફિલ્મ સુલતાનમાં શિબાની દાંડેકરે એક નાનો રોલ પણ કર્યો હતો. શિબાની અત્યારસુધીમાં પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર 2000 કરતા પણ વધારે ફોટો શેર કરી ચુકી છે.
A post shared by Shibani Dandekar (@shibanidandekar) on
હવે તેની એવી ફોટો વાયરલ થઇ રહી છે જેને જોઈને તમારા હોશ ઉડી જશે. શિબાની દાંડેકરનો હોટ લૂક જોઈને બોલિવૂડની અભિનેત્રીઓને પણ પરસેવો છૂટી જશે. સોશ્યલ મીડિયામાં તેનો બોલ્ડ અવતાર બતાવતી કેટલીક તસવીરો મૂકતા શિબાની સોશ્યલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની ગઇ છે.
જો કે તેવું નથી કે શિબાનીની આ પહેલી તસવીર હોય. આ પહેલા પણ તે અનેક તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ કરી ચૂકી છે. તો આ તસવીરોમાં તેવું શું છે ખાસ જાતે જોઇ લો..

સોશ્યલ મીડિયા
નોંધનીય છે કે શિબાનીના સોશ્યલ મીડિયા પર અનેક ચાહનારા છે. અને તે અવાર નવાર તેની તસવીરો સોશ્યલ મીડિયા પર મૂકતી આવી છે. જેને જોઇને તેના સુડોળ ફિગર અને સુંદરતા પર અનેક લોકો મોહી પડે છે.

ફોટો ક્વીન
શિબાનીએ અત્યાર સુધીમાં 2000 વધુ તસવીરો શેર કરી છે. પણ હાલમાં જ તેણે પોતાની તેવી તસવીરો પોસ્ટ કરી છે જેને જોઇને કોઇના પણ હોશ ઉડી જાય. જો કે શિબાની હંમેશા સ્ટાઇલ ક્વીન રહી છે. તેને ફેશનની સારી સેન્સ છે.

અમેરિકન ટીવી શો
અમેરિકન ટીવી શોથી શિબાનીએ પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. વળી મરાઠી ફિલ્મ ટાઇમપાસમાં શિબાનીનું આઇટમ સોંગ પણ ખૂબ જ લોકપ્રિય થયું હતું. વળી તેણે બોલીવૂડમાં પણ પોતાની અદાકારી બતાવી છે. રોય અને શાનદાર પણ તેણે ભૂમિકા ભજવી છે.

બોલીવૂડ
જો કે શિબાનીએ બોલીવૂડની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. પણ તેનાથી તેના કેરિયરને કંઇ ખાસ સ્પીડ નથી મળી. શિબાની હાલની તેવી અભિનેત્રીઓમાંથી એક છે જેમને વિવિધ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને લાઇમ લાઇટ અને મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર સારી રીતે આવડે છે.

ચોંકી ઉઠ્યા
બોલિવૂડ સ્ટાર્સ મેક્સિમ ઇન્ડિયા માટે કરાવેલા આ ફોટોશૂટ માટે શિબાની ટોપલેસ પણ થઇ હતી. તેની આ તસવીર જોઇ ફેન્સ જ નહીં, પરંતુ બોલિવૂડ સિતારાઓ પણ દંગ રહી ગયા છે.

એક્ટિંગમાં પણ અજમાવ્યો છે હાથ
શિબાની લાજવાબ બોલિવૂડ સિંગર છે. આ સાથે જ તેણે એક્ટિંગમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું છે. તે અનેક ફિલ્મોમાં સાઇડ રોલમાં નજરે પડી છે.

મ્યૂઝિક બેન્ડ
આ 35 વર્ષીય સેક્સી સિંગરનો જન્મ પૂનામાં થયો હતો, તેનો ઉછેર ઓસ્ટ્રેલિયામાં થયો છે. તે પોતાની બે નાની બહેનો અનુષા અને અપેક્ષા સાથે ડી-મેઝર નામના મ્યૂઝિક બેન્ડ સાથે જોડાયેલી છે.

હોસ્ટ કર્યા છે શોઝ
Men 2.0(2010), ઝલક દિખલા જા(2012), આઇ કેન ડુ ધેટ(2015) જેવા ટીવી શોમાં તે હોસ્ટ તરીકે કામ કરી ચૂકી છે.












Click it and Unblock the Notifications
