Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બોલ્ડનેસમાં જ્હાનવી કપૂરને પણ ટક્કર આપે છે તેની બહેન ખુશી કપૂર, બ્લેક ડ્રેસમાં ગ્લેમરસ ફોટો શેર કર્યા!

સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્સમાં જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂરનો પણ સમાવેશ થાય છે. ખુશી ઝોયા અખ્તરની ધ આર્ચીઝ સાથે ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.

સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્સમાં જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂરનો પણ સમાવેશ થાય છે. ખુશી ઝોયા અખ્તરની ધ આર્ચીઝ સાથે ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.

ખુશી કપૂરનો ગ્લેમરસ અવતાર

ખુશી કપૂરનો ગ્લેમરસ અવતાર

ખુશી કપૂર એકદમ ફેશનિસ્ટ છે અને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા તેની સ્ટાઇલની ઝલક શેર કરવાનું પસંદ કરે છે.

ખૂશી એકદમ ગ્લેમરસ લાગી રહી છે

ખૂશી એકદમ ગ્લેમરસ લાગી રહી છે

તેણીના તાજેતરના ફોટોશૂટે માત્ર તેના પરિવારના સભ્યોનું જ નહીં પરંતુ તેની કો-સ્ટાર સુહાના ખાન અને સુપરસ્ટાર દીપિકા પાદુકોણનું પણ દિલ જીતી લીધું છે.

બોલ્ડનેસમાં ખુશી જ્હાન્વીને ટક્કર આપી રહી છે

બોલ્ડનેસમાં ખુશી જ્હાન્વીને ટક્કર આપી રહી છે

દીપિકા અને સુહાના ખુશીને ચીયર્સ કરી રહ્યા છે. ખુશીએ ઇન્સ્ટાગ્રામ પર સિઝલિંગ ફોટોશૂટની તસવીરો શેર કરી હતી.

ખુશીએ ઈન્સ્ટા પર ફોટો શેર કર્યા

ખુશીએ ઈન્સ્ટા પર ફોટો શેર કર્યા

ખુશીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શૂટની નવી તસવીરો શેર કરી છે, જેમાં તે કટઆઉટ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. તસવીરોમાં શ્રીદેવીની પુત્રી ગ્લેમ મેકઅપ સાથે બ્લેક કટ આઉટ ડ્રેસમાં જોવા મળી રહી છે.

બોલ્ડ ફોઝ પર ફેન્સ ફિદા થયા

બોલ્ડ ફોઝ પર ફેન્સ ફિદા થયા

તેણીએ ઘણા પોઝ આપ્યા હતા અને તે એકદમ અદભૂત દેખાતી હતી. તેની તસવીરો જોઈને દીપિકા પાદુકોણ પણ પોતાની જાતને કોમેન્ટ કરવાથી રોકી શકી નહીં.

સ્ટાર પણ કમેન્ટ કરી રહ્યા છે

દિપિકાએ હાર્ટ-આઇ ઇમોટિકોન સાથે "ઉફ્ફ" લખ્યું છે. બીજી તરફ ખુશીની નજીકની મિત્ર અને આર્ચીઝની સહ-સ્ટાર સુહાના ખાને પણ એક સુંદર ટિપ્પણી કરી. તેણીએ લખ્યું, અદ્ભુત.

ઘણા બધા સ્ટારે વખાણ કર્યા

ઘણા બધા સ્ટારે વખાણ કર્યા

કરિશ્મા કપૂર, યુવરાજ મેંડા, માહીપ કપૂર, મિહિર આહુજા અને અન્ય લોકોએ પણ ખુશીના બોલ્ડ ફોટોશૂટ માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X