રેડ થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં ફેન્સને ઘાયલ કરતા અંદાજમાં રેડ કાર્પેટ પર ઉતરી કિયારા અડવાણી
અહીં કિયારા થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી હતી. કિયારાના આ લુકે ત્યાં હાજર તમામ સ્ટાર ઉપરાત તેના ફેન્સનું પણ ધ્યાન દોર્યુ છે. ફેન્સ કિયારાના આ લુક પર ફિદા થઈ રહ્યા છે.
હાલમાં જ એક સાંજે ઝી સિનેમા એવોર્ડ 2023માં બોલિવૂડ સિતારાઓનો જમાવડો જોવા મળ્યો હતો. અહીં બોલિવૂડ સ્ટાર રેડ કાર્પેટ પર ઉતર્યા હતા. અહીં હાલમાં જ દુલ્હન બનેલી કિયારા અડવાણીએ તેના ગ્લેમરસ અંદાજથી મહેફિલ લૂંટી લીધી હતી. કિયારાને રેડ ડ્રેસે ફેન્સના દિલો પર વીજળી પાડવાનું કામ કર્યુ છે.

કિયારાનો લેટેસ્ટ લુક
હાલમાં જ સિદ્ધાર્થ મલ્હોત્રાની દુલ્હન બનેલી ઝી સિનેમા એવોર્ડ માટે પહોંચી હતી. અહીં કિયારાના લુકે તમામનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યુ હતું. અહીથી હવે કિયારાનો અવતાર સોશિયલ મીડિયા પર છવાયો છે.

થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં પોઝ આપ્યા
અહીં કિયારા થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી હતી. કિયારાના આ લુકે ત્યાં હાજર તમામ સ્ટાર ઉપરાત તેના ફેન્સનું પણ ધ્યાન દોર્યુ છે. ફેન્સ કિયારાના આ લુક પર ફિદા થઈ રહ્યા છે. રેડ થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં કિયારા કમાલ લાગી રહી છે.

ટોન્ટ લેગ્સને ફ્લોન્ટ કરતી જોવા મળી
કિયારા અડવાણીની આ તસવીરો આવતા જ સોશિયલ મીડિયા પર છવાઈ છે. કિયારા ફોટોમાં દિલ ખોલીને પોઝ આપી રહી છે. અહીં તે તેના પરફેક્ટ ફિગર અને તેના ટોન્ટ લેગ્સને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

કાતિલ સ્માઈલે ફેન્સને ઘાયલ કર્યા
ફોટોમાં કિયારા કેમેરા સામે કાતિલ સ્માઈલ આપતી જોવા મળી રહી છે. કિયારાની આ સ્માઈલ તેના ફેન્સને ધબકારો ચુકાવી રહી છે. ફેન્સ પણ દિલ ખોલીને લાઈક અને શેરનો વરસાદ કરી રહ્યા છે.

ડીપ નેક ડ્રેસમાં કિયારા કમાલ લાગી રહી છે
અહીં કિયારા લગ્ન બાદ ખુબ જ ખુશ દેખાતી હતી. તેને ફરી ફરીને કેમેરા સામે પોઝ આપ્યા હતા. ફોટોમાં કિયારા અડવાણીનો ડીપ નેક ડ્રેસ ફેન્સને પોતાની તરફ ખેંચી રહ્યો છે. કિયારા અડવાણીના ફેન્સ આ તસવીરને ખૂબ શેર કરી રહ્યા છે.

કિયારા અડવાણીએ હાલમાં જ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા છે
કિયારા અડવાણીએ હાલમાં જ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા છે. હાલમાં જ બન્ને હનીમૂન પરથી પરત આવ્યા છે. હવે કિયારા અને સિદ્ધાર્થ કામ પર ફોકસ કરી રહ્યા છે. જો કે અહીં કિયારા એકલી જ પહોંચી હતી.












Click it and Unblock the Notifications
