Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Video/Pics : વો જીના ભી કોઈ જીના હૈ, જિસમેં કિક ના હો...

મુંબઈ, 16 જૂન : સલમાન ખાનના ફૅન્સ તો થનગનાટ અનુભવી રહ્યાં છે. આખરે સલમાનની આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ કિકનું ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે. લોકો ક્યારનાય ફિલ્મની ઝલક પામવા આતુર હતાં અને આખરે ગઈકાલે મુંબઈમાં ગેટી સિનેમા હૉલમાં સલમાને કિક ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દીધું. સલમાન ખાનના ફૅન્સ હજારોની સંખ્યામાં મુંબઈના આ સિંગલ સ્ક્રીન સિનેમા હૉલ ગેટી પહોંચ્યાં અને જ્યારે સલમાન ખાન કિકની આખી ટીમ સાથે હૉલની અંદર આવ્યાં, તો લોકોએ જોરદાર તાળીઓ અને સિસોટીઓ વડે તેમનું સ્વાગત કર્યું. કિકનું ઑફિસિયલ ટ્રેલર લોકોને બહુ પસંદ પડ્યું છે. લોકો સતત સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર ફિલ્મ અંગે પૉઝિટિવ કૉમેંટ્સ આપી રહ્યાં છે.

‘આપ ડેવિલ કે પીછે, ડેવિલ આપકે પીછે, ટૂ મચ ફન', ‘વો જીના ભી કોઈ જીના હૈ, જિસમેં કિક ના હો', ‘મેરે બારે મેં ઇતના મત સોચના, દિલ મેં આતા હૂં, સમઝ મેં નહીં.' કંઈક આવા જ બહેતરીન ડાયલૉગ્સ કિક ફિલ્મમાં છે કે જે લોકો માટે કિકને એક બહેતરીન એક્સપીરિયંસ બનાવવામાં કોઈ કચાસ નહીં છોડે. કિક ફિલ્મમાં સલમાન ખાન, જૅકલીન ફર્નાન્ડીઝ, નવાઝુદ્દીન સિદ્દિકી તથા રણદીપ હુડા જેવા બહેતરીન કલાકારો છે. ફિલ્મના ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે તમામ કલાકારોએ મીડિયા સાથે વાચતી કરી અને સાથે જ સલમાને પોતાના ફૅન્સ પાસે કિકના ટ્રેલર અંગે અભિપ્રાય પણ જાણ્યાં.

સરવાળે કિક ફિલ્મનું ઑફિસિયલ ટ્રેલર મહદઅંશે લોકોને ઇમ્પ્રેસ કરવામાં સફળ રહ્યું છે. જય હો બાદ હવે કિક ફિલ્મ પાસે લોકોને ઘણી આશાઓ છે અને તેના ટ્રેલરને જોઈને વિશ્વાસ થઈ રહ્યો છે કે કિક ફિલ્મ સલમાન ખાનની સ્ટાર ઇમેજ વટાવવામાં સફળ નિવડશે.

ચાલો જોઇએ કિક ફિલ્મના ટ્રેલર લૉન્ચિંગની તસવીરો અને માણીએ ટ્રેલર :

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટ

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટ

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટમાં જૅકલીન ફર્નાન્ડીઝ, સાજિદ નડિયાદવાલા અને સલમાન ખાન.

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટ

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટ

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટમાં જૅકલીન અને સલમાન.

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટ

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટ

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટમાં જૅકલીન અને સલમાન.

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટ

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટ

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટમાં જૅકલીન અને સલમાન.

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટ

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટ

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટમાં સલમાન અને જૅકલીન.

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટ

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટ

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટ.

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટ

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટ

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટ.

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટ

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટ

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટમાં નવાઝુદ્દીન સિદ્દીક.

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટ

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટ

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટમાં રણદીપ હુડા તથા સલમાન.

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટ

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટ

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટમાં સલમાન ખાન.

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટ

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટ

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટમાં સલમાન.

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટ

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટ

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટમાં સલમાન.

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટ

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટ

કિક ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટમાં સલમાન.

માણો ટ્રેલર

કિકનું ટ્રેલર જોવા સ્લાઇડર પર ક્લિક કરો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X