જાણો કેટલી સંપત્તિના માલિક છે આ જાણીતી અભિનેત્રીઓના પતિ
ચાલો આ જાણીતી બોલિવુડ અભિનેત્રીઓના પતિની સંપત્તિ વિશે જાણીએ...
બોલિવુડ અભિનેત્રીઓમાંથી ઘણી એવી છે જેને ઈન્ડસ્ટ્રીની અંદર જ પોતાનો જીવનસાથી મળી ગયો. વળી, અમુક અભિનેત્રીઓને ઈન્ડસ્ટ્રીની બહાર પોતાનો પ્રેમ મળ્યો. જો કે ઈન્ડસ્ટ્રીમાંથી બહારના વ્યક્તિ સાથે લગ્ન કરવા પર પણ આ અભિનેત્રીઓના લગ્ન ચર્ચામાં રહ્યા જેનુ કારણ છે તેમના પતિનુ સુપર રિચ (અમીર) હોવુ.

અભિનેત્રીઓના પતિની સંપત્તિ
ચાલો આ જાણીતી બોલિવુડ અભિનેત્રીઓના પતિની સંપત્તિ વિશે જાણીએ...

સોનમ કપૂર અને આનંદ આહૂજા
અભિનેત્રી સોનમ કપૂરના લગ્ન આનંદ આહૂજા સાથે ગયા વર્ષ 8મેના રોજ થયા હતા. જો કે આનંદની વાસ્તવિક સંપત્તિની માહિતી નથી પરંતુ તેમનુ વાર્ષિક ટર્નઓવર લગભગ 300 કરોડ રૂપિયાનુ છે.

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ બિઝનેસ ટાયકૂન રાજ કુંદ્રા સાથે 22 નવેમ્બર, 2009માં લગ્ન કર્યા હતા. રિપોર્ટ્સ મુજબ રાજ કુંદ્રાની સંપત્તિ 400 મિલિયન ડૉલર છે.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી
અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ડિસેમ્બર, 2017માં લગ્ન કર્યા હતા. વિરાટ કોહલીની સંપત્તિ લગભગ 60 મિલિયન ડૉલર છે.

વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રૉય કપૂર
વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રૉય કપૂરનના લગ્ન 14 ડિસેમ્બર, 2012માં થયા હતા. એક નિર્માતા હોવા ઉપરાંત સિદ્ધાર્થ ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયામાં એક શક્તિશાળી વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 475 મિલિયન ડૉલર છે.

આસિન થોટ્ટૂમકલ અને રાહુલ શર્મા
અભિનેત્રી આસિને બિઝનેસમેન રાહુલ શર્મા સાથે 19 જાન્યુઆરી, 2016માં લગ્ન કર્યા હતા. રાહુલ માઈક્રોમેક્સ કંપનીના માલિક છે અને તેમની કુલ સંપત્તિ 1400 કરોડ રૂપિયા છે.

અનિલ અંબાણી અને ટીના અંબાણી
તેમના લગ્ન ફેબ્રુઆરી 1991માં થયા હતા. અનિલ અંબાણી 42 બિલિયન ડૉલરની સંપત્તિ સાથે વર્ષ 2008માં દુનિયાના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ હતા. જો કે તે હવે બિલિયન ક્લબમાંથી બહાર આવી ગયા છે. તેમની સંપત્તિ હવે 3,651 કરોડ રૂપિયા છે.

જૂહી ચાવલા અને જય મહેતા
અભિનેત્રી જૂહી ચાવલાએ ડિસેમ્બર 1995માં બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન ક્યા હતા. જયની સંપત્તિ 350 મિલિયન ડૉલર છે.

ફરહાન આઝમી અને આયશા ટાકિયા
તેમના લગ્ન 1 માર્ચ, 2009માં થયા હતા. ફરહાન એક બિઝનેસમેન છે અને તેમની સંપત્તિ 66 કરોડ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે આયશાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે અને તે સલમાન ખાન સાથે ફિલ્મ વૉન્ટેડમાં પણ જોવા મળી હતી.

રાની મુખર્જી અને આદિત્ય ચોપડા
રાની અને આદિત્યના લગ્ન 21 એપ્રિલ, 2014માં થયા હતા. આદિત્ય ચોપડાની અંદાજિત કુલ સંપત્તિ 6350 કરોડ રૂપિયા છે.

સેલિના જેટલી અને પીટર હાગ
અભિનેત્રી સેલિના જેટલી અને હોટલ બિઝનેસમેન પીટર હાગ 23 જુલાઈ, 2011ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. સેલિનાના પતિની સંપત્તિ 16.4 કરોડ રૂપિયા છે.

લીઝા હેડન અને ડિનો લાલવાની
મૉડલ અને અભિનેત્રી લીઝાએ બ્રિટિશ બિઝનેસમેન ડિનો લાલવાની સાથે 29 ઓક્ટોબર, 2016માં લગ્ન કર્યા હતા. ડિનોની સંપત્તિ લગભગ 407 કરોડ રૂપિયા છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
