પ્રભાસ સાથે અફેરની ચર્ચાઓ વચ્ચે ગ્લેમરસ અવતારમાં કેમેરા સામે આવી કૃતિ સેનન, જુઓ ફોટો
લેટેસ્ટ ફોટોમાં કૃતિ સેનન ફોર્મલ ડ્રેસમાં જોવા મળી રહી છે. કૃતિનો આ ડિપનેક ડ્રેસ હવે સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યો છે. ફોર્મલ ટ્રાઉઝર અને ટોપમાં કૃતિ કમાલ લાગી રહી છે.
આ દિવસોમાં કૃતિ સેનન તેની ફિલ્મ શહજાદાને લઈને ચર્ચામાં છે. કૃતિ સેનન ફિલ્મો સિવાય તેની ગ્લેમરસ અદાઓ અને હાલમા તેના પ્રભાસ સાથેના કથિત અફેરને લઈને પણ ચર્ચામાં છે. હવે તમામ ચર્ચાઓ વચ્ચે કૃતિ સેનને તેમા લેટેસ્ટ લુકથી સોશિયલ મીડિયાનો પારો ચડાવ્યો છે.

કૃતિ સેનનનો લેટેસ્ટ લુક
કૃતિ સેનન તેની અદાઓ માટે સોશિયલ મીડિયામાં જાણીતી છે. તે અવારનવાર પોતાના ફેન્સ માટે પોતામા ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે. બિંદાસ્ત અભિનેત્રી કૃતિ સેનને હાલમાં જ તેનો ગ્લેમરસ અવતાર સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

ગ્લેમરસ અંદાજમાં કેમેરા સામે આવી
લેટેસ્ટ ફોટોમાં કૃતિ સેનન ફોર્મલ ડ્રેસમાં જોવા મળી રહી છે. કૃતિનો આ ડિપનેક ડ્રેસ હવે સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યો છે. ફોર્મલ ટ્રાઉઝર અને ટોપમાં કૃતિ કમાલ લાગી રહી છે.

લાઈટ ગ્રીન આઉટફિટમાં કૃતિ કમાલ લાગી રહી છે
લાઈટ ગ્રીન આઉટફિટમાં કૃતિ કમાલની ગ્લેમરસ લાગી રહી છે. અહીં કૃતિનો ડિપનેક ડ્રેસ ફેન્સની ધડકન વધારી રહ્યો છે. કૃતિની ગ્લેમરસ અદાઓ પર ફેન્સ ફિદા થઈ રહ્યા છે. ફેન્સ તેના ફોટો પર દિલ ખોલીને પ્રતિકિયાઓ આપી રહ્યા છે.

હાલમાં જ કૃતિ સેનની ફિલ્મ શહજાદા સિનેમાઘરોમાં આવી છે
અહીં તમને જણાવી દઈએ કે, હાલમાં જ કૃતિ સેનની ફિલ્મ શહજાદા સિનેમાઘરોમાં આવી છે. આ ફિલ્મમાં કૃતિ સાથે કાર્તિક આર્યન છે. ફેન્સ તેની આ ફેવરીટ જોડી પર દિલ ખોલીને પ્રેમ વરસાવી રહ્યા છે.

કૃતિ સેનન પ્રભાસ સાથેના અફેરને લઈને ચર્ચામાં છે
હાલમાં કૃતિ સેનન તેની ફિલ્મ આદિપુરૂષને લઈને પણ ચર્ચામાં છે. આદિપુરૂષમાં તે સાઉથ સુપર સ્ટાર પ્રભાસ સાથે જોવા મળવાની છે. ફિલ્મ સાથે સાથે હવે સમાચારો એ પણ છે કે કૃતિ અને પ્રભાસ એકબીજાને ડેટ કરી રહ્યા છે. જો કે બન્નેએ આ વાતને સ્વીકારી નથી.












Click it and Unblock the Notifications
