કૃતિ સેનને સોફા પર બેસીને આપ્યા બોલ્ડ અને શાનદાર પોઝ, ફેન્સ બન્યા ક્રેઝી
કૃતિ સેનને હાલમાં તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અમુક બોલ્ડ ફોટા પોસ્ટ કર્યા છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે.
Kriti Sanon Photos: કૃતિ સેનન તેની પહેલી ફિલ્મથી જ તેના લુક અને ફિગરને લઈને ચર્ચામાં રહી છે. જો કે, છેલ્લા ઘણા સમયથી તે વધુને વધુ બોલ્ડ થઈ રહી છે. હાલમાં જ એક ઈવેન્ટ પર તેના હૉટ લુકની ચર્ચા થઈ અને બાદમાં તે ઈન્સ્ટાગ્રામ પર અમુક ફોટા મૂકીને સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ. ફોટા સામે આવતા જ વાયરલ થઈ ગયા. ફોટા જોઈને કૃતિ સેનનના ફેન્સ ક્રેઝી બની ગયા છે.

સોફા પર આપ્યા બોલ્ડ પોઝ
આ ફોટાઓમાં કૃતિ સેનન સોફા પર બેસીને બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે. આ દરમિયાન તેણે પીળા રંગનો ખૂબ જ બોલ્ડ ડ્રેસ પહેર્યો હતો અને તેની સ્ટાઇલે લોકોને દિવાના બનાવી દીધા હતા.

ફેન્સને બનાવ્યા દીવાના
કૃતિ સેનન સોફા પર પોઝ આપી રહી છે અને તેના ચાહકોને દિવાના બનાવી રહી છે. તેણે આ તસવીરો સાથે લખ્યુ, 'સ્ટાઈલમાં ડેડ્રીમીંગ.'

'લીંબુ પાણી જેવી લાગે છે'
આ ફોટા સામે આવ્યા પછી ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ, 'તે લીંબુ પાણી જેવી લાગે છે.' આ સિવાય એકે લખ્યું, 'જ્યારે હું તમને જોઉ છુ, ત્યારે મને અક્ષય કુમારની એક લાઇન યાદ આવે છે: કૌન હૈ રે યે હૉટ કેટલ શિમલા મિર્ચી.' જ્યારે એક યુઝરે લખ્યું, 'લાગે છે કે ઠંડી વધી ગઈ છે.'

કૃતિ સેનનનુ વર્કફ્રંટ
કૃતિ સેનન હાલમાં તેની આગામી ફિલ્મ શહેજાદામાં વ્યસ્ત છે અને આ ફિલ્મમાં તેની સાથે કાર્તિક આર્યન જોવા મળશે. ફિલ્મનુ દમદાર ટ્રેલર પણ રિલીઝ થઈ ગયુ છે અને તેને સારો પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન અને કૃતિ સેનનનો અલગ અંદાજ જોવા મળશે. આ સિવાય તે ટાઇગર શ્રોફ સાથેની ફિલ્મ ગણપતમાં જોવા મળશે. જેનુ શૂટિંગ પણ ચાલી રહ્યુ છે અને ટૂંક સમયમાં એલાન થશે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા






Click it and Unblock the Notifications
