કૃતિ સેનનની બ્લુ બિકીની ફોટો ઈન્ટરનેટ પર આગ લગાવી રહી છે
કૃતિ સેનનની વધુ એક ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે, જેમાં તે બ્લુ બિકીની પહેરીને પાણીમાં આગ લગાવી રહી છે.
કૃતિ સેનનની વધુ એક ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે, જેમાં તે બ્લુ બિકીની પહેરીને પાણીમાં આગ લગાવી રહી છે. તેની આ ફોટો ખુબ જ ઝડપથી શેર કરવામાં આવી રહી છે. ઘણા લોકો તેના વખાણ કરી રહ્યા છે. જયારે કેટલાક લોકો તેને ટ્રોલ કરવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. હાલમાં કૃતિ સેનન ઘણી ફિલ્મોમાં વ્યસ્ત છે. તો તમે પણ નજર કરો કૃતિ સેનનની હોટ એન્ડ બોલ્ડ ફોટો પર...
આ પણ વાંચો: શિબાની દાંડેકર હાલમાં ફરહાન અખ્તર સાથે બિકીનીમાં જોવા મળી

ટ્રોલ થઇ
આ ફોટો પોસ્ટ થયા પછી કૃતિ સેનન ટ્રોલ પણ થઇ રહી છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે તે દિશા પટાનીના રસ્તે ચાલી રહી છે. આપને જણાવી દઈએ કે કૃતિ સેનન ઘણીવાર આ પ્રકારની હોટ ફોટો પોસ્ટ કરી ચુકી છે.

ટોપલેસ
કૃતિ સેનને ટોપલેસ થઈને પણ ફોટોશૂટ કરાવ્યું છે. તેની આ ફોટો ખુબ જ વધારે ચર્ચામાં રહી હતી.

ખુબ જ હોટ
કૃતિ સેનન ખુબ જ હોટ છે તેના ફેન્સ તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે. કૃતિ સેનન સોશ્યિલ મીડિયા પર છવાયેલી રહે છે.

બ્લુ બિકીનીમાં કમાલ
આ બ્લુ બિકીનીમાં કૃતિ સેનન ખુબ જ હોટ લાગી રહી છે.

લૂકા છુપી
હાલમાં કૃતિ સેનન પોતાની લેટેસ્ટ ફિલ્મ લૂકા છૂપીની સફળતા એન્જોય કરી રહી છે. આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ હતી, જેમાં તેની સાથે કાર્તિક આર્યન જોવા મળ્યા હતા.

આવનારી ફિલ્મો
કૃતિ હવે અર્જુન પાટિયાલમાં દલજીત દોસાં અને વરુણ શર્મા સાથે જોવા મળશે. ત્યારપછી કૃતિ સેનન હાઉસફુલ 4 અને પાણીપતમાં કામ કરશે.

હીરોપંતી
કૃતિ સેનને બોલિવૂડમાં હીરોપંતી ફિલ્મથી જોરદાર એન્ટ્રી મારી હતી

સોશ્યિલ મીડિયા પર એક્ટિવ
કૃતિ સેનન સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તે લેટેસ્ટ ફોટો અને વીડિયો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.












Click it and Unblock the Notifications
