ક્રોપ ટોપ-શોર્ટ્સમાં કૃતિ સેનનો સિંઝલિંગ અવતાર વાયરલ, જુઓ ફોટો

ફોટોમાં કૃતિ સેનન શોર્ટ ડ્રેસમાં પોતાના હોટ એન્ડ બોલ્ડ કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. કૃતિ સેનને બ્લેક ગોગલ્સમાં પોઝ આપીને ઈન્ટરનેટનો પારો ચડાવી દીધો છે.

અભિનેત્રી કૃતિ સેનન આ દિવસોમાં બોલિવૂડમાં ખુબ ચર્ચામાં રહે છે. પ્રભાસ સાથે આદિપુરૂષમાં જોવા મળનારી કૃતિ હાલમાં પ્રભાસ સાથેના તેના અફેરને લઈને પણ ચર્ચામાં છે. ફેન્સ તેની ફિલ્મ શહજાદાની રિલિઝની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે કૃતિના લેટેસ્ટ લુકે ઈન્ટરનેટનો પારો ચડાવ્યો છે. હવે તેનો આ લુક સોશિયલ મીડિયામાં વાયયરલ થઈ રહ્યો છે.

કૃતિ સેનન મુંબઈમાં સ્પોટ થઈ

કૃતિ સેનન મુંબઈમાં સ્પોટ થઈ

હાલમાં જ કૃતિ સેનન મુંબઈમાં જોવા મળી હતી. અહીં તેનો ગ્લેમરસ અવતાર કેમેરામાં કેદ થયો હતો. કૃતિ સેનનની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

ક્રોપ ટોપ અને શોર્ટ્સમાં કેમેરામાં કેદ થઈ

ક્રોપ ટોપ અને શોર્ટ્સમાં કેમેરામાં કેદ થઈ

અહીં કૃતિ સેનન ક્રોપ ટોપ અને શોર્ટ્સમાં કેમેરામાં કેદ થઈ હતી. આ લુકમાં કૃતિએ સ્વેટરના બટન ખુલ્લા રાખ્યા હતા. આ લુકમાં કૃતિ કમાલની હોટ એન્ડ બોલ્ડ લાગી રહી હતી. ફેન્સને પણ આ અવતાર પસંદ આવી રહ્યો છે.

કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી

કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી

ફોટોમાં કૃતિ સેનન શોર્ટ ડ્રેસમાં પોતાના હોટ એન્ડ બોલ્ડ કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. કૃતિ સેનને બ્લેક ગોગલ્સમાં પોઝ આપીને ઈન્ટરનેટનો પારો ચડાવી દીધો છે. ફેન્સ પણ હવે દિલ ખોલીને કૃતિના આ લુકના વખાણ કરી રહ્યા છે.

કૃતિનો બોલ્ડ અંદાજ જોઈને ટ્રોલ્સ ભડક્યા

કૃતિનો બોલ્ડ અંદાજ જોઈને ટ્રોલ્સ ભડક્યા

ફોટો જોઈને ફેન્સ કૃતિ પર પ્રેમ વરસાવી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકોને કૃતિનો આ અંદાજ પસંદ આવ્યો નથી. કેટલાક ટ્રોલ્સ કૃતિને તેના શોર્ટ ડ્રેસને લઈને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

કૃતિ સેનન શહજાદામાં જોવા મળશે

કૃતિ સેનન શહજાદામાં જોવા મળશે

આગામી દિવસોમાં કૃતિ સેનન શહજાદામાં જોવા મળશે. 10 ફેબ્રુઆરીએ રિલિઝ થવા જઈ રહેલી આ ફિલ્મની રિલિઝ ડેટ બદલાતા હવે ફિલ્મ 17 ફેબ્રુઆરીએ રિલિઝ થશે.

કૃતિ સેનન સાથે કાર્તિક આર્યન જોવા મળશે

કૃતિ સેનન સાથે કાર્તિક આર્યન જોવા મળશે

આ ફિલ્મમાં કૃતિ સેનન સાથે કાર્તિક આર્યન જોવા મળશે. ફેન્સ આ જોડીને જોવા માટે આતુર છે. ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી ફેન્સ તેની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મના સોંગ પર હિટ રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X