જુઓ બ્લેક એન્ડ વાઇટમાં રંગીન બનતી પ્રિયંકા ચોપડાનો હોટ ફોટોશૂટ

દિલ ધડકને દો ફિલ્મ દ્વારા દર્શકોના દિલ ધડકાવનાર પ્રિયંકા ચોપડાએ હાલમાં કરાવ્યું એક ફોટોશૂટ. ત્યારે પોતાના સ્ટાઇલ સ્ટેમેન્ટ અને યુનિક પર્સનાલિટી માટે જાણીતી એવી પ્રિયંકા ચોપડાની આ યુનિકનેસ તેના ફોટોશૂટમાં પણ જોવા મળી.

વધુમાં હાલમાં જ પ્રિયંકા સંજય લીલા ભણસાણીની મચ એવેટેડ ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં પણ દેખાવાની છે. અને આ ફિલ્મનું ટીઝર પણ લોન્ચ થઇ ગયું છે. ત્યારે આ ફિલ્મમાં પ્રિયંકાની એક્ટિંગ અને તેનું કેરેક્ટ લોકોનું તેના પ્રત્યે ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે.

ત્યારે આજે પ્રિયંકા ચોપડાના આ હોટ ફોટાશૂટ અને પ્રિયંકા ચોપડાની મદમસ્ત અને ક્યૂટ અદાઓની કેટલીક ખાસ તસવીરો અમે તમને બતાવવાના છીએ. જો જુઓ આ ફોટો સ્લાઇડર...

બ્લેક એન્ડ વાઇટ

બ્લેક એન્ડ વાઇટ

પ્રિયંકાએ તેની સુંદર અને કામણગારી અદાઓને કંઇક આ રીતે બ્લેક એન્ડ વાઇટ ફોટોશૂટમાં બતાવી.

મદમસ્ત અદાઓ

મદમસ્ત અદાઓ

આ બ્લેક એન્ડ વાઇટ ફોટોશૂટમાં પ્રિયંકાએ બતાવ્યો તેનો મદમસ્ત અવતાર

બોલ્ડ

બોલ્ડ

આ ફોટોશૂટમાં સુંદર લોન્ઝરી પહેરીને પ્રિયંકાએ બતાવ્યો તેનો બોલ્ડ અંદાજ

અદાઓ

અદાઓ

તો આ બોલ્ડ અને સેક્સી લોન્ઝરીમાં પ્રિયંકાની અદાઓ લાગી રહી હતી સેક્સી.

60ની હિરોઇન

60ની હિરોઇન

વળી પ્રિયંકાએ 60ની હિરોઇનની સ્ટાઇલનો મેકઅપ કર્યો હતો અને આંખોને ખાસ રીતે હાઇલાઇટ કરી હતી.

હેરસ્ટાઇલ

હેરસ્ટાઇલ

વળી પ્રિયંકાની હેરસ્ટાઇલ પણ 60ની હિરોઇનોની યાદ અપાવે તેવી હતી.

નખરા

નખરા

જો કે આ તમામ પર જો કોઇ વાત કયામત લાવે તેવી હોય તો તે હતી પ્રિયંકાની અદાઓ

કાતિલ અંદાજ

કાતિલ અંદાજ

પ્રિયંકાનો આ હોટ અને કાતિલ અંદાજ અને સુંદર સ્માઇલ કોઇને પણ તેના કાયલ કરી દે.

નજાકત

નજાકત

તો વળી કેટલીક ફોટોમાં પ્રિયંકાની નજાકત અને સૌમ્યતા તેના ચહેરા પર એક નવી જ રંગત ભરી દેતા હતા

બ્લેક એન્ડ વાઇટ

બ્લેક એન્ડ વાઇટ

જો કે ભલે આ ફોટોશૂટ બ્લેક એન્ડ વાઇટ હોય પણ પ્રિયંકાએ પોતાની અદાઓ અને નખરાથી આ ફોટોશૂટને રંગીન બનાવી દીધો હતો.

બેકલેસ

બેકલેસ

આ ફોટોશૂટમાં પ્રિયંકાએ તેની કામણગારી અને લચકતી બેક સાઇડનો ઝલવો પણ બતાવ્યો હતો.

હાસ્ય

હાસ્ય

તો વળી તેની 100 વોલ્ટની સ્માઇલ આ ફોટોમાં ખાસ નજાકત ભરતી હતી.

બાથિંગ બ્યૂટી

બાથિંગ બ્યૂટી

આ બ્લેક એન્ડ વાઇટ ફોટામાં પણ પાણીમાં નાહતી પ્રિયંકાની ખૂબસૂરતી લાગતી હતી ખાસ.

બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ

બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ

જો કે તેના તમામ અંદાજમાં પ્રિયંકા લાગી રહી હતી બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ

બ્લેક બ્યૂટી

બ્લેક બ્યૂટી

તેના આ બ્લેક બ્યૂટી અંદાજમાં પ્રિયંકા ચોપડા લાગી રહી હતી સુપર હોટ

વાઇટ બ્યૂટી

વાઇટ બ્યૂટી

તો વળી આ તસવીરમાં પ્રિયંકા લાગી રહી હતી સ્વાન બ્યૂટી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X