મસ્તીજાદેમાં જુઓ સની લિયોનીનો હોટ અંદાઝ
મસ્તીજાદે હાલ તેના બોલ્ડ સીન અને સની લિયોનીના કારણે ટ્રેન્ડ માં છે. આ ફિલ્મમાં સની લિયોની ડબલ રોલ માં દેખાશે. તુષાર કપૂર અને વીર દાસ પણ આ ફિલ્મ મસ્તીજાદેમાં એક DJ ની ભૂમિકા માં છે પણ લોકો સની લિયોનીને જોવા માટે જ આવશે એ વાત તો પાક્કી જ છે.
સની લિયોની તેની આવનારી ફિલ્મમાં કંઇક તેવું કરવાની છે જેની દેખીને એક ખાસ દર્શક વર્ગના જરૂરથી પૈસા વસૂલ થવાના છે. જ્યાં એક રોલમાં પણ સની લિયોની એક સેક્સી ગર્લના રૂપમાં જોવા મળશે ત્યાં જ બીજા અવતારમાં સની જોવા મળશે સીધા સાદા લૂકમાં.
છેલ્લે રાગિણી એમએમએસ 2 જેવી સફળ ફિલ્મમાં દેખાનાર સન્ની લિયોનના ફૅન્સને આ વખતે ડબલ મજા જોવા મળશે, કારણ કે ફિલ્મમાં સન્ની લિયોન ડબલ રોલમાં છે. મસ્તીઝાદેનું દિગ્દર્શન મિલાપ ઝવેરી કરી રહ્યા છે કે જેઓ ગ્રાન્ડ મસ્તી ફિલ્મના દિગ્દર્શક હતાં.
જુઓ સની લિયોનીનો હોટ અંદાઝ:

મસ્તીજાદે
સન્ની લિયોન પહેલી વાર સેક્સ-કૉમેડી ફિલ્મ મસ્તીઝાદેમાં લૈલા લેલે તરીકે દેખાવાના છે

મસ્તીજાદે
સન્ની લિયોન પહેલી વાર સેક્સ-કૉમેડી ફિલ્મ મસ્તીઝાદેમાં લૈલા લેલે તરીકે દેખાવાના છે

મસ્તીજાદે
તુષાર કપૂર અને વીર દાસ પણ આ ફિલ્મ મસ્તીજાદેમાં એક DJ ની ભૂમિકા માં છે

મસ્તીજાદે
મિલાપ ઝવેરીની ફિલ્મ મસ્તીજાદેમાં સની લિયોન સ્ટ્રીપટીઝ કરતી જોવા મળશે.

મસ્તીજાદે
સની લિયોની આ સ્ટ્રીપટીઝ દ્વારા તુષાર કપૂર અને વીર દાસને કરશે સિડ્યૂસ.

મસ્તીજાદે
સની આ ફિલ્મમાં ડબલ રોલમાં દેખાવાની છે. લિલી લેલે અને લૈલા લેલે અને તેમના પ્રેમી હશે તુષાર કપૂર અને વીર દાસ.

મસ્તીજાદે
એક રોલમાં પણ સની લિયોની એક સેક્સી ગર્લના રૂપમાં જોવા મળશે ત્યાં જ બીજા અવતારમાં સની જોવા મળશે સીધા સાદા લૂકમાં.

મસ્તીજાદે
સન્ની લિયોન પોતે પણ આ ફિલ્મને લઈને ખૂબ જ એક્સાઇટેડ છે.

મસ્તીજાદે
આ ફિલ્મમાં રીતેશ દેશમુખ પણ જોવા મળશે
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
