Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Leaked : આ રહ્યું બિગ બૉસ 8નું Final Contestants List

મુંબઈ, 19 સપ્ટેમ્બર : કલર્સનો વિવાદાસ્પદ રિયલિટી શો બિગ બૉસ ફરી એક વખત ચર્ચામાં છે. આ શોની 8મી સીઝન 21મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે અને ફરી એક વાર સલમાન ખાન જ તેને હોસ્ટ કરવા જઈ રહ્યા છે. જોકે ચૅનલે બિગ બૉસ 8ના સ્પર્ધકોના નામો ગુપ્ત રાખ્યાં છે, પરંતુ ઘણા નામો તેમાંથી લીક થયાં છે. તેમાં ઉપને પટેલ, વીજે બાની, કરિશ્મા તન્ના, મરિયમ ઝકરિયા, સુશાંત દિગ્વીકર વિગેરેનો સમાવેશ થાય છે.

સલમાન ખાન દ્વારા હોસ્ટેડ આ શોને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સુકતા અને આતુરતા છે. આ શો 90 દિવસ ચાલશે, પરંતુ બિગ બૉસ 8 અંગે સૌથી મોટો સસ્પેંસ છે તેના કૉન્ટેસ્ટંટોને લઈને. હજી સુધી ચૅનલ તરફથી તેના સ્પર્ધકોનો ખુલાસો થયો નથી. આમ છતાં કૉન્ટેસ્ટંટોના નામ લીક થઈ ચુક્યા છે. બીજી બાજુ બિગ બૉસ હાઉસ હ્યૂજ ઍરક્રાફ્ટની જેમ ડિઝાઇન કરાયુ છે કે જે સ્પર્ધકો માટે કમ્ફર્ટેબલી ફિટ હશે. સીટો, સામાન અને દીવાળો પર ઍરોપ્લેનની તસવીરો બિગ બૉસ હાઉસને બહુ કોઝી બનાવે છે. ગત સીઝનની થીમ સ્વર્ગ અને નર્કની હતી.

જોઈ લો બિગ બૉસ 8ના સ્પર્ધકોનું Complete List :

બિગ બૉસ 8ના સ્પર્ધકો

બિગ બૉસ 8ના સ્પર્ધકો

બિગ બૉસ 8ના સ્પર્ધકોની યાદી આઉટ થઈ ગઈ છે. આ યાદી સાચે જ રસપ્રદ છે.

મોહિત મલ્હોત્રા

મોહિત મલ્હોત્રા

ધ સ્પ્લિટ્સવિલા સ્પર્ધક અને અભિનેતા મોહિત મલ્હોત્રા કલર્સના શો બેઇંતેહામાં કામ કરી ચુક્યા છે.

મરિયમ ઝકરિયા

મરિયમ ઝકરિયા

ઈરાની અભિનેત્રી મરિયમ ઝકરિયા સૈફ અલી ખાન અને કરીના કપૂરની ફિલ્મ એજંટ વિનોદમાં હતાં. તેઓ છેલ્લે ગ્રાન્ડ મસ્તીમાં પણ દેખાયા હતાં.

કરિશ્મા તન્ના

કરિશ્મા તન્ના

ટેલીવિઝન અભિનેત્રી કરિશ્મા તન્ના પણ ગ્રાન્ડ મસ્તીમાં હતાં.

ગૌતમ ગુલાટી

ગૌતમ ગુલાટી

બિગ બૉસ 8 માટે ગૌતમ ગુલાટીએ દીયા ઔર બાતી હમ શો છોડી દીધો છે.

આર્ય બબ્બર

આર્ય બબ્બર

કહે છે કે બિગ બૉસ 8 માટે આર્ય બબ્બરની ભલામણ સલમાન ખાને પોતે કરી હતી.

પુનીત ઇસ્સાર

પુનીત ઇસ્સાર

મહાભારતમાં દુર્યોધનનો રોલ કરનાર પુનીત ઇસ્સાર દાયકાઓ અગાઉ કૂલીમાં અમિતાભ બચ્ચનને શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત કરવા માટે ચર્ચામાં હતાં.

રશ્મિ દેસાઈ

રશ્મિ દેસાઈ

રશ્મિ દેસાઈ છેલ્લે કલર્સના શો ઉતરનમાં દેખાયા હતાં.

શ્વેતા સાલ્વે

શ્વેતા સાલ્વે

જાણીતા અભિનેત્રી શ્વેતા સાલ્વે પણ બિગ બૉસ 8માં દેખાશે.

સોનાલી રાઉત

સોનાલી રાઉત

સોનાલી રાઉત છેલ્લે એક્સપોઝ ફિલ્મમાં દેખાયા હતાં.

સુશાંત દિગ્વીકર

સુશાંત દિગ્વીકર

સુશાંત દિગ્વીકર મિસ્ટર ગે વર્લ્ડ 2014 છે.

સુશાંત સિંહ

સુશાંત સિંહ

બૉલીવુડ ફિલ્મોના વિલન સુશાંત સિંહ છેલ્લે હેટ સ્ટોરી 2માં દેખાયા હતાં.

ઉપેન પટેલ

ઉપેન પટેલ

ઉપેન પટેલ છેલ્લે રન ભોલા રનમાં દેખાયા હતાં.

વીજે બાની

વીજે બાની

જાણીતા વીજે બાની છેલ્લે આપકા સુરૂરમાં દેખાયા હતાં.

બિગ બૉસ 8

બિગ બૉસ 8

બિગ બૉસ 8 આગામી 21મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે.

જુઓ Hot તામિળ અભિનેત્રીઓના Catchy Tattoos!

જુઓ Hot તામિળ અભિનેત્રીઓના Catchy Tattoos!

જુઓ Hot તામિળ અભિનેત્રીઓના Catchy Tattoos!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X