Leaked Pics: ફિલ્મ તમાશામાં રણબીર અને દિપીકા કંઇક આમ કર્યો રોમાન્સ!

યે જવાની હૈ દિવાની બાદ લાંબા સમય પછી રણબીર અને દિપીકા એક સાથે એકવ ફિલ્મમાં આવી રહ્યા છે. ભલે રિયલ લાઇફમાં આ બન્નેનું બ્રેક અપ થઇ ગયું હોય પણ રિલ લાઇફ પર હજી પણ દર્શકોને આ ક્યૂટ જોડેને જોવી ખૂબ જ ગમે છે.

જો કે તમાશાના આ આ લિક ફોટો જોઇને તમને યે જવાની હૈ દિવાનીની યાદો તાજા થઇ જાય તો નવાઇ નહીં કારણ કે રિલ લાઇફ પર તો રણબીર અને દિપીકાની કેમેસ્ટ્રી જોતા જ બને છે. ત્યારે તેમની આવનારી ફિલ્મ તમાશાના કેટલાક લીક પિક્સ અને પડદા પાછળની મસ્તીને જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

નવા લિક પીક્સ

નવા લિક પીક્સ

રણબીર કપૂર અને દિપીકાની આ નવી લિક થયેલી તસવીરોમાં રણબીર અને દિપીકા એક સુંદર ખેતરમાં દોડી રહ્યા છે.

પ્રપોઝ

પ્રપોઝ

તો આ તસવીરમાં રણવીર દિપીકાને બુકે આપીને કરી રહ્યો છે ઇમપ્રેસ.

દિપીકા

દિપીકા

તો આ તસવીરમાં આ ફિલ્મમાં દિપીકાનો ગેટઅપ કેવો છે તેની ખબર પડે છે.

કાસ્ટ એન્ડ ક્રૂ

કાસ્ટ એન્ડ ક્રૂ

તો આ તસવીરમાં રણવીર આ ફિલ્મની કાસ્ટ એન્ડ ક્રૂ સાથે અને ફેન્સ સાથે ફોટો પડાવતો જોવા મળે છે.

રણવીર

રણવીર

તો તમાશા ફિલ્મની આ તસવીરમાં રણવીરનો બિઝનેસમેન લૂક જોવા મળે છે.

દિપીકા

દિપીકા

તો આ વાઇટ નેટ વાળા ફ્રોકમાં દિપીકા કોઇ એન્જલ જેવી લાગી રહી છે.

ફ્રાન્સ

ફ્રાન્સ

નોંધનીય છે કે આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ ફ્રાન્સની આ સુંદર જગ્યાઓ પર થયું છે.

તમાશા

તમાશા

તો ફોટો ફિલ્મ તમાશાના પહેલા લિક થયેલ તસવીરનો છે જે સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X