જ્યારે રણવીર સિંહ દિપીકા પાદુકોણને ડેટ પર લઇ ગયો

રણવીર સિંહ અને દિપીકા પાદુકોણ વચ્ચે ઓન-ઓફ અફેર ચાલતો રહે છે. ક્યારેક તેમને જોઇને લાગે છે તે બન્ને એક બીજાના પ્રેમ છે. તો ક્યારેક તેવું લાગે છે કે રણવીર દિપીકાની પાછળ પડ્યો છે. જો કે સચ્ચાઇ શું છે તે વાત પર બન્ને માંથી કોઇ પણ મગનું નામ મરી પાડવા નથી ઇચ્છતું.

ત્યારે હાલમાં આ બન્ને બ્રાંદ્રાના એક પ્રસિદ્ધ હોટલમાં ડિનર લેતા સાથે જોવા મળ્યા. જેણે ફરી એક વાર તે વાત સાબિત કરી દીધુ કે કુછ કુછ લોચા હૈ.

એટલું જ નહીં ફિલ્મ જાસૂસોનું તો ત્યાં સુધી કહેવું છે કે રણબીર અને કેટરીનાની લગ્નની શરણાઇ સાંભળીને દિપીકા પણ નજીકના ભવિષ્યમાં રણવીર સાથે લગ્ન કરવાનું વિચારી રહી છે. ત્યારે રણવીર અને દિપીકાની આ રોમોન્ટિક ડેટની કેટલીક ખાસ તસવીરો જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

દિપકા પાદુકોણ

દિપકા પાદુકોણ

એક દમ સિમ્પલ અને નેચરલ લૂક સાથે દિપીકા પાદુકોણ રણવીર સાથે ડેટ પર નીકળી.

રણવીર સિંહ

રણવીર સિંહ

ત્યારે પાપારાઝીએ આ કપલની રોમોન્ટિક ડેટમાં ફોટો પાડ્યા.

દિપીકા

દિપીકા

જો કે દિપીકા પાદુકોણ આ મામલે મીડિયાથી દૂર જ બનાવી.

ડેટ નાઇટ

ડેટ નાઇટ

ત્યારે પહેલીવાર તેવું બન્યું હતું કે રણવીર અને દિપીકા આવી રીતે ડેટ પર નીકાળ્યા હોય.

દિપીકા-રણવીર

દિપીકા-રણવીર

રણવીર તો આ પહેલા પણ અનેક વાર કહ્યું છે કે દિપીકાની તેના દિલમાં છે ખાસ જગ્યા.

પ્રેમ

પ્રેમ

અને તેટલા જ માટે તે જ્યારે જ્યારે દિપીકાને બાંહોમાં ભરવાનો મોકો મળે છે ત્યારે મોકા પર ચોક્કો લગાવી જ લે છે.

રણવીર-દિપીકા

રણવીર-દિપીકા

એટલું જ નહીં હાલ જ આ બન્નેની ફિલ્મ બાજીરાવ મસ્તાની પણ આવી રહી છે.

બોલીવૂડ કપલ

બોલીવૂડ કપલ

વધુમાં આઇફા એવોર્ડ 2015માં રણવીરે બધાની સામે દિપીકાને પ્રપ્રોઝ પણ કર્યું હતું.

લગ્ન

લગ્ન

વળી આ કપલના નજીકના મિત્રોનું તો ત્યાં સુધી કહેવું છે કે જલ્દી જ લોકો લગ્ન તાંતણે બંધાવાના છે.

સાથ

સાથ

અને દિપીકા પણ અનેક વાર રણવીર વિષે અનેક ટિપ્પણી કરતી રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X