• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

B'day Spcl : તો શું ક્યારેય લગ્ન નહીં કરે નરગિસ ફખરી

|

મુંબઈ, 21 ઑક્ટોબર : નરગિસ ફખરીએ ગઈકાલે પોતાનો 35મો જન્મ દિવસ ઉજવ્યો. નરગિસે રૉકસ્ટાર ફિલ્મ દ્વારા રણબીર કપૂર સાથે બૉલીવુડ ડેબ્યુ કરી પોતાના સૌંદર્યથી સૌને ચકિત કરી દીધા હતાં. તે વખતે જ્યારે નરગિસે પોતાની વયનો ખુલાસો કર્યો, ત્યારે કોઈને પણ વિશ્વાસ નહોતો બેસતો.

બૉલીવુડમાં નરગિસ પખરી વન ઑફ ધ હૉટેસ્ટ ગર્લ્સ છે અને આખા દેશમાં તેમના મોટી સંખ્યામાં ફૅન્સ છે. નરગિસે ઉદય ચોપરા સાથે ડેટિંગ શરૂ કરી પોતાના ઘણા ફૅન્સને આંચકો આપ્યો હતો. જ્યારે નરગિસે ઉદય સાથે રિલેશનશિપનો પ્રભાવ તેમના કૅરિયર પર પડવા લાગ્યો, ત્યારે લોકો કહેતા હતાં કે નરગિસ વધુ બહેતર કામ કરી શકે તેમ છે.

દરમિયાન નરગિસે ઉદય સાથે સંબંધો નકાર્યા હતાં, પરંતુ ઉદય-નરગિસની લીક્ડ તસવીરો બધી કહાણી કહી ગઈ હતી. ગત દિવાળીએ નરગિસ ફખરી અને ઉદય ચોપરાએ સાથે મળી દિવાળી ઉજવી હતી. જોકે અચાનક બંને વચ્ચે બ્રેક-અપ થઈ ગયું, કારણ કે ઉદયને લગ્ન કરવાની ઉતાવળ હતી.

ઉદય સાથે નાતો તોડ્યા બાદ નરગિસે બૉલીવુડ કૅરિયર પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. તાજેતરમાં જ નરગિસે સલમાન ખાન અને જૅકલીન ફર્નાન્ડીઝ અભિનીત કિક ફિલ્મમાં શાનદાર આયટમ નંબર કર્યું હતું. તે અગાઉ તેમણે મદ્રાસ કૅફે ફિલ્મમાં એક પત્રકારનો પ્રશંસનીય રોલ કર્યો હતો.

ચાલો તસવીરો સાથે જાણીએ નરગિસ ફખરી વિશે 10 ઓછી જાણીતા Facts :

ક્વીન્સ ગર્લ

ક્વીન્સ ગર્લ

નરગિસ ફખરીનો જન્મ ન્યુયૉર્ક ખાતે આવેલ ક્વીન્સમાં થયો હતો. તેમના પિતા પાકિસ્તાની અને માતા ઝેક છે.

ટેલ ઑફ હર નેમ

ટેલ ઑફ હર નેમ

નરગિસે જણાવ્યુ હતું - હું સ્પેનિશ લોકો વચ્ચે ઉછરી છું અને તેઓ મને નલગાસ કહી બોલાવતાં કે જેનો મલતબ ઍસ-ચીક્સ થાય છે. હું મૉડેલિંગ દરમિયાન પણ ફખરી શબ્દનો યૂઝ નહોતી કરતી.

હૉટ નરગિસ

હૉટ નરગિસ

નરગિસ ફખરી હૉટ ગર્લ છે અને તેમણે રૉકસ્ટાર ફિલ્મમાં જ આ વાત સાબિત કરી આપી હતી.

બૉલીવુડ નૉલેજ

બૉલીવુડ નૉલેજ

નરગિસને બૉલીવુડનો કોઈ આઇડિયા નહોતો. જ્યારે હું બૉલીવુડમાં આવી, ત્યારે મને ખબર પડી કે રણબીર કેટલા લોકપ્રિય છે.

ફૂડ પૅલેટ

ફૂડ પૅલેટ

નરગિસ ફખરી એલિગૅટર, ફ્રૉગ્સ, સ્નેલ્સથી લઈ ચૉકલેટ કવર્ડ્ ઍંટ્સ સહિત બધુ જ ખાય છે.

વ્યક્તિત્વ

વ્યક્તિત્વ

નરગિસ શરમાળ વ્યક્તિત્વ ધરાવે છે.

જિપ્સી લાઇફસ્ટાઇલ

જિપ્સી લાઇફસ્ટાઇલ

નરગિસ ફખરી જિપ્સી લાઇફસ્ટાઇલ ધરાવે છે.

બૉયફ્રેન્ડ

બૉયફ્રેન્ડ

નરગિસે કહ્યુ હતું કે હું મારા બૉયફ્રેન્ડને એક નાઇટ ક્લબમાં મળી હતી અને છ માસ બાદ તેના પ્રેમમાં પડી હતી. ચાર વરસ સુધી અમે સાથે રહ્યાં. ઘર હતું, કાર હતી, બધુ પરફેક્ટ હતું. પછી તેણે મારી માતા સમક્ષ મારું પ્રપોઝલ મુક્યું, પણ હું તૈયાર નહોતી.

લગ્ન નહીં કરે

લગ્ન નહીં કરે

નરગિસ કહે છે કે હું સ્વતંત્ર સ્ત્રી છું. હું મારી પોતાની સમ્પત્તિ બનાવીશ, હું શિક્ષિત છું. હું નથી માનતી કે લગ્ન જરૂરી છે. મેં ઘણા લગ્ન સંબંધો તુટતા જોયા છે. હું નથી જાણતી કે હું ક્યારેય લગ્ન કરીશ.

મુંબઈ

મુંબઈ

નરગિસ ફખરી હવે મુંબઈમાં રહે છે અને મુંબઈ જેવી લાઇફસ્ટાઇલથી જીવે છે.

English summary
Nargis Fakhri celebrated her 35th birthday yesterday and here are some interesting facts that you probably never knew about her... Read to know.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more