આ ચાર કારણો અપાવી શકે લાઇફ ઑફ પાઇને ઑસ્કાર
મુંબઈ, 11 જાન્યુઆરી : આજે ભારતીય માટે ખુશ થવાનો દિવસ છે. કારણ છે ફિલ્મ લાઇફ ઑફ પાઇનું ઑસ્કાર માટે નૉમિનેટ થવું. ફિલ્મમાં ખાસ રોલ તબ્બુ અને ઇરફાન ખાને ભજવ્યો છે. તેથી આ ફિલ્મ ભારતીયો માટે વધુ ખાસ છે. સમાચાર છે કે ઍંગ લી દિગ્દર્શિત લાઇફ ઑફ પાઇનું નૉમિનેશન 11 શ્રેણીઓમાં કરાયું છે. તેથી લાગે છે કે લાઇફ ઑફ પાઇ ઑસ્કાર ઍવૉર્ડ જીતી જશે.
આવો આપને બતાવીએ કે ફિલ્મ લાઇફ ઑફ પાઇ કયા કારણોસર ઑસ્કાર પુરસ્કાર મેળવી શકે છે.
1. પ્રથમ કારણ તો એ છે કે ફિલ્મ ઍંગ લી જેવા દિગ્દર્શકે બનાવી છે કે જેઓ અગાઉ પણ ઑસ્કાર ઍવૉર્ડ જીતી ચુક્યાં છે. તેમનો જૂનો ઇતિહાસ પણ જ્યુરીને નિર્ણય કરવામાં સહાયક નિવડી શકે છે.
2. અવતાર ફિલ્મની જેમ લાઇફ ઑફ પાઇમાં એનિમેશનની કમાલ છે કે જેથી આ ફિલ્મે કરોડોની કમાણી કરી.
3. ફિલ્મની વાર્તા ખૂબ અલાયદી છે કે જે લોકોને ગમી છે. તેથી જ આ ફિલ્મ ઍવૉર્ડની રેંકમાં આવી શકી છે.
4. ફિલ્મનું કામ હોય છે મનોરંજન સાથે સંદેશ આપવું. આ ફિલ્મ પણ એવી જ છે કે જે સૂરજ નામના એક છોકરાના જીવનની સુંદર વાર્તા છે. આ વાર્તા આ ફિલ્મને ઍવૉર્ડ અપાવવામાં મદદ કરી શકે છે.

-
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન






Click it and Unblock the Notifications
