બિકની ફોટોશૂટમાં લિઝાએ પાર કરી પહેલાની તમામ હદો...

લીઝા હૅડન જ્યારે પણ બિકનીમાં ફોટોશૂટ કરાવે છે ત્યારે આ શ્યામવર્ણી સુંદરીની સુંદરતા અને નમણાંશ કંઇક એ રીતે ઝળકીને બહાર આવે છે કે બે મિનિટ ખાલી તેને જ જોતા રહેવાનું મન થાય અને કંઇક આવું જ તેણે કર્યું છે જાણીતા ફેશન મેગેઝિન જીક્યૂના કવરપેઝ માટે કરાવેલા બિકની ફોટોશૂટમાં.

જો કે બોલીવૂડની આ જાણીતી અભિનેત્રીએ આ વખતે જે જીક્યૂ માટે જે ફોટોશૂટ કરાવ્યું છે તેમાં તેણે પહેલાની તમામ હદો પાર કરી નાખી છે. સ્ટ્રીપ્સ બિકનીથી લઇને કોપ બિકનીમાં લીઝા હૅડન હોટ, સિઝલિંગ દિવા જેવી લાગે છે. ત્યારે જીક્યૂનો આ હોટ બિકની ફોટોશૂટની તસવીરો જુઓ અહીં...

બોલ્ડ બ્યૂટી

બોલ્ડ બ્યૂટી

પાછલા લાંબા સમયથી ભારતની ટોપ મોડેલમાંથી એક ગણાતી લીઝા હૅડન તેના બોલ્ડ અંદાજ માટે જ કહેવાય છે બ્લોડ ક્વીન.

લીઝા હૅડન

લીઝા હૅડન

સ્ટ્રીપ્સ બિકનીમાં લીઝા હૅડનનો આ ફોટોશૂટ બધી જ રીતે બોલ્ડ અને સેક્સી હતો તે વાતનો પુરાવો તો આ ફોટો જ આપી દે છે.

લીઝા હૅડન

લીઝા હૅડન

આ ફોટોમાં લીઝાનો સાઇડ ફેસ અને નેક બોર્ન તેની સુંદરતાને બખૂબીથી દર્શાવે છે.

લીઝા હૅડન

લીઝા હૅડન

તો આ ફોટોમાં લીઝાની નમણી કમરના કામણ કંઇક આ રીતે દેખાય છે.

સ્ટાઇલ દિવા

સ્ટાઇલ દિવા

તો આ ફોટોમાં લીઝા લાગી રહી છે સ્ટાઇલ દિવા નોંધનીય છે કે જાણીતા ફેશન મેગેઝિન જીક્યૂના માટે લીઝાએ આ ફોટોશૂટ કરાવ્યું હતું.

બ્લેક બ્યૂટી

બ્લેક બ્યૂટી

તો આ હોટ બિકનીમાં લીઝાની શ્યામવર્ણી કાળા આ બિકનીને અને આ લૂકને સુપર હોટ બનાવી રહી છે.

લીઝા

લીઝા

તો આ ફોટોમાં લીઝા લાગી રહી છે સુપર હોટ અને સુપર સેક્સી.

લીઝા હૅડન

લીઝા હૅડન

જીક્યૂટ જેવા જાણીતા ફેશન મેગેઝિનની કવર ગર્લ બની લીઝા. જો કે આ પહેલા પણ તેણે આ જ મેગેઝિન માટે અનેક ફોટોશૂટ કર્યા છે.

લીઝા

લીઝા

જો કે આ વખતના જીક્યૂના હોટ ફોટોશૂટને જોઇને લાગી રહ્યું છે કે લીઝાએ આ વખતે પહેલાની તમામ હદો પાર કરી છે.

લીઝા

લીઝા

તો આ હોટ કર્વી બિકનીમાં લીઝાનો બોલ્ડ અવતાર સુપર હોટ લાગી રહ્યો છે.

લીઝા

લીઝા

લીઝાના આ ફોટોમાં તેની કર્વી બોડીની સુંદરતા ખૂબ જ આકર્ષક લાગે છે.

લીઝા

લીઝા

હાલમાં જ લીઝા હૅડનની ફિલ્મ હાઉસ ફૂલ 3 આવી રહી છે જેમાં તે નરગિસ અને જેકલિન સાથે સ્ક્રીન શેયર કરતી જોવા મળશે.

લીઝા

લીઝા

લીઝા ક્વીન ફિલ્મની બોલીવૂડ જાણીતી અભિનેત્રી બની ગઇ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X