Pics : ફેમિના માટે લિસ્સી બની લીઝા હૅડન, કરાવ્યું હૉટ ફોટોશૂટ
મુંબઈ, 25 એપ્રિલ : મૉડેલ અને અભિનેત્રી લીઝા હૅડને તાજેતરમાં જ ફેમિના ઇન્ડિયા મૅગેઝીન માટે એક હૉટ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં લીઝાએ ક્રિશ્ચિયન ડાયરના એકથી બઢકે એક કપડાં પહેર્યાં છે.
લીઝા હૅડન તાજેતરમાં જ ક્વીન ફિલ્મમાં કંગના રાણાવત સાથે દેખાયા હતાં અને તેઓની આગામી ફિલ્મ શૌકીન છે કે જેમાં અક્ષય કુમાર પણ છે. તાજેતરમાં જ જાણવા મળ્યુ હતું કે શૌકીનના સેટ પર જ્યારે હની સિંહ સાથે ગીતનું શૂટિંગ થતુ હતું, ત્યારે અક્ષયે લીઝાને શૅમ્પેન વડે નવડાવી દીધી હતી. આ દૃશ્ય લીઝાની જાણ બહાર ભજવાયુ હતું. જોકે પછીથી સ્પષ્ટતા આપવામાં આવી હતી.
લીઝા હૅડન હવે ફેમિના ઇન્ડિયા મૅગેઝીનના એપ્રિલ અંકના કવર પેજ પર દેખાવાનાં છે. તેમણે તાજેતરમાં જ આ માટે એક હૉટ તથા બ્યુટીફુલ ફોટોશૂટ કરાવ્યુ હતું. આ ફોટોશૂટ દરમિયાન લીઝા હૅડન ખૂબ જ સુંદર અને સેક્સી જણાતા હતાં. લીઝા હૅડને આ ફોટોશૂટ દરમિયાન વિવિધ પ્રકારના વસ્ત્રો પહેર્યા હતાં.
ચાલો તસવીરોમાં જોઇએ લીઝા હૅડનનું ફોટોશૂટ :

લીઝા હૅડનનું ફોટોશૂટ
લીઝા હૅડન ભારતીય મૉડેલ અને અભિનેત્રી છે.

લીઝા હૅડનનું ફોટોશૂટ
લીઝા હૅડને તાજેતરમાં જ ફેમિના ઇન્ડિયા મૅગેઝીન માટે એક હૉટ ફોટોશૂટ કરાવ્યું છે.

લીઝા હૅડનનું ફોટોશૂટ
આ ફોટોશૂટમાં લીઝાએ ક્રિશ્ચિયન ડાયરના એકથી બઢકે એક કપડાં પહેર્યાં છે.

લીઝા હૅડનનું ફોટોશૂટ
લીઝા હૅડન તાજેતરમાં જ ક્વીન ફિલ્મમાં કંગના રાણાવત સાથે દેખાયા હતાં અને તેઓની આગામી ફિલ્મ શૌકીન છે કે જેમાં અક્ષય કુમાર પણ છે.

લીઝા હૅડનનું ફોટોશૂટ
તાજેતરમાં જ જાણવા મળ્યુ હતું કે શૌકીનના સેટ પર જ્યારે હની સિંહ સાથે ગીતનું શૂટિંગ થતુ હતું, ત્યારે અક્ષયે લીઝાને શૅમ્પેન વડે નવડાવી દીધી હતી.

લીઝા હૅડનનું ફોટોશૂટ
આ દૃશ્ય લીઝાની જાણ બહાર ભજવાયુ હતું.

લીઝા હૅડનનું ફોટોશૂટ
જોકે પછીથી સ્પષ્ટતા આપવામાં આવી હતી.

લીઝા હૅડનનું ફોટોશૂટ
લીઝા હૅડન હવે ફેમિના ઇન્ડિયા મૅગેઝીનના એપ્રિલ અંકના કવર પેજ પર દેખાવાનાં છે.

લીઝા હૅડનનું ફોટોશૂટ
તેમણે તાજેતરમાં જ આ માટે એક હૉટ તથા બ્યુટીફુલ ફોટોશૂટ કરાવ્યુ હતું.

લીઝા હૅડનનું ફોટોશૂટ
આ ફોટોશૂટ દરમિયાન લીઝા હૅડન ખૂબ જ સુંદર અને સેક્સી જણાતા હતાં.

લીઝા હૅડનનું ફોટોશૂટ
લીઝા હૅડને આ ફોટોશૂટ દરમિયાન વિવિધ પ્રકારના વસ્ત્રો પહેર્યા હતાં.












Click it and Unblock the Notifications
