‘આઈ એમ ધ ઑન્લી સેક્સી લૅડી’ આલબમ સાથે લીઝાનું કમબૅક : જુઓ 34 તસવીરો

મુંબઈ, 8 ઑક્ટોબર : અભિનેત્રી, મૉડેલ અને ગાયિકા લીઝા મલિકનું આલબમ આઈ એમ ધ ઑન્લી સેક્સી લૅડી લૉન્ચ થઈ ગયું છે. તાજેતરમાં મુંબઈ ખાતે યોજાયેલ લૉન્ચિંગ ઇવેંટમાં લીઝા મલિક ઉપરાંત ગીતમાં તેમની સાથે કામ કરનાર અન્ય કલાકારો તથા અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી. આ પ્રસંગે લીઝા મલિક ખૂબ જ ખુશખુશાલ જણાતા હતાં.

લીઝા મલિકા આઈ એમ ધ ઑન્લી સેક્સી લૅડી આલબમમાં ખૂબ જ બોલ્ડ લુકમાં નજરે પડે છે. તેમણે જે ડ્રેસ પહેર્યુ છે, તેમાંથી તેમના ક્લીવેજ ડોકિયુ કરે છે. આ ડ્રેસ સાથે તેમણે લૉંગ બ્લૅક બૂટ પહેર્યા છે. આ ગીત કઈ ફિલ્મ માટે શૂટ કરાયુ છે, તે અંગે હજી ખુલાસો થયો નથી.

લીઝા મલિક આ અગાઉ પણ અનેક ગીતો પર ડાન્સ કરી ચુક્યાં છે. તેમણે ટિપ ટિપ બરસા પાની... ગીતના રીમેકમાં ડાન્સ કર્યો હતો. લીઝા મલિકને ક્રિકેટર હરભજન સિંહની નજીક માનવામાં આવે છે. એક રિયલિટી શોમાં ડાન્સિંગ ક્વીન લીઝાએ હરભજનને પ્રપોઝ કર્યુ હતું અને અચાનક ચર્ચામાં આવી ગયા હતાં. આ સાથે જ મૅચ ફિક્સિંગ કેસમાં ભારતીય ક્રિકેટર્સ સાથે લીઝા મલિકનું નામ પણ જોડાઈ ચુક્યું છે.

લીઝા મલિક પેટા માટે કરાયેલ એક એડ શૂટ દરમિયાન પણ ચર્ચામાં આવ્યા હતાં. આ એડ શૂટમાં લીઝાએ ક્રિકેટ મૅચમાં વપરાતા ચામડાના બૉલનો વિરોધ કર્યો હતો. આ એડમાં બૉલના આકાર જેવું પોસ્ટર હતું અને તેની ઉપર 'The best way to fix cricket is to stop using a leather ball' લખેલુ હતું.

હાલ તો આપને બતાવીએ આઈ એમ ધ ઑન્લી સેક્સી લૅડી આલબમના લૉન્ચિંગ પ્રસંગની તસવીરો :

ઍમી બિલીમોરિયા

ઍમી બિલીમોરિયા

આઈ એમ ધ ઑન્લી સેક્સી લૅડી આલબમ લૉન્ચિંગ ઇવેંટમાં ઍમી બિલીમોરિયા.

ઍમી બિલીમોરિયા

ઍમી બિલીમોરિયા

આઈ એમ ધ ઑન્લી સેક્સી લૅડી આલબમ લૉન્ચિંગ ઇવેંટમાં ઍમી બિલીમોરિયા.

અર્જુન હરજાઈ

અર્જુન હરજાઈ

આઈ એમ ધ ઑન્લી સેક્સી લૅડી આલબમ લૉન્ચિંગ ઇવેંટમાં અર્જુન હરજાઈ.

અઝીઝ ઝી

અઝીઝ ઝી

આઈ એમ ધ ઑન્લી સેક્સી લૅડી આલબમ લૉન્ચિંગ ઇવેંટમાં અઝીઝ ઝી.

બૉબી ડાર્લિંગ

બૉબી ડાર્લિંગ

આઈ એમ ધ ઑન્લી સેક્સી લૅડી આલબમ લૉન્ચિંગ ઇવેંટમાં બૉબી ડાર્લિંગ.

દેબિના-ગુરમીત

દેબિના-ગુરમીત

આઈ એમ ધ ઑન્લી સેક્સી લૅડી આલબમ લૉન્ચિંગ ઇવેંટમાં દેબિના બૅનર્જી અને ગુરમીત ચૌધરી.

ડૉલી બિંદ્રા

ડૉલી બિંદ્રા

આઈ એમ ધ ઑન્લી સેક્સી લૅડી આલબમ લૉન્ચિંગ ઇવેંટમાં ડૉલી બિંદ્રા.

ડૉલી બિંદ્રા

ડૉલી બિંદ્રા

આઈ એમ ધ ઑન્લી સેક્સી લૅડી આલબમ લૉન્ચિંગ ઇવેંટમાં ડૉલી બિંદ્રા.

ગુરપ્રીત કૌર

ગુરપ્રીત કૌર

આઈ એમ ધ ઑન્લી સેક્સી લૅડી આલબમ લૉન્ચિંગ ઇવેંટમાં ગુરપ્રીત કૌર.

આઈ એમ ધ ઑન્લી સેક્સી લૅડી આલબમ લૉન્ચિંગ ઇવેંટ

કવિતા વર્મા

કવિતા વર્મા

આઈ એમ ધ ઑન્લી સેક્સી લૅડી આલબમ લૉન્ચિંગ ઇવેંટમાં કવિતા વર્મા.

કેશવ અરોરા

કેશવ અરોરા

આઈ એમ ધ ઑન્લી સેક્સી લૅડી આલબમ લૉન્ચિંગ ઇવેંટમાં કેશવ અરોરા.

લીઝા મલિક

લીઝા મલિક

આઈ એમ ધ ઑન્લી સેક્સી લૅડી આલબમ લૉન્ચિંગ ઇવેંટમાં લીઝા મલિક.

લૉવેલ-લીઝા-ચંપક

લૉવેલ-લીઝા-ચંપક

આઈ એમ ધ ઑન્લી સેક્સી લૅડી આલબમ લૉન્ચિંગ ઇવેંટમાં લોવેલ કોલોસસ, લીઝા મલિક અને ચંપક જૈન.

નતાલિયા કોઝેનોવા

નતાલિયા કોઝેનોવા

આઈ એમ ધ ઑન્લી સેક્સી લૅડી આલબમ લૉન્ચિંગ ઇવેંટમાં નતાલિયા કોઝેનોવા.

નતાલિયા-લીઝા

નતાલિયા-લીઝા

આઈ એમ ધ ઑન્લી સેક્સી લૅડી આલબમ લૉન્ચિંગ ઇવેંટમાં નતાલિયા કોઝેનોવા અને લીઝા મલિક.

નતાલિયા-વિવેક

નતાલિયા-વિવેક

આઈ એમ ધ ઑન્લી સેક્સી લૅડી આલબમ લૉન્ચિંગ ઇવેંટમાં નતાલિયા કોઝેનોવા અને વિવેક મિશ્રા.

પ્રશાંત શર્મા

પ્રશાંત શર્મા

આઈ એમ ધ ઑન્લી સેક્સી લૅડી આલબમ લૉન્ચિંગ ઇવેંટમાં પ્રશાંત શર્મા.

રાજીવ ઠાકુર

રાજીવ ઠાકુર

આઈ એમ ધ ઑન્લી સેક્સી લૅડી આલબમ લૉન્ચિંગ ઇવેંટમાં રાજીવ ઠાકુર.

રાજીવ-લીઝા-રાહુલ

રાજીવ-લીઝા-રાહુલ

આઈ એમ ધ ઑન્લી સેક્સી લૅડી આલબમ લૉન્ચિંગ ઇવેંટમાં રાજીવ ઠાકુર, લીઝા મલિક અને રાહુલ વૈદ્ય.

સંભાવના સેઠ

સંભાવના સેઠ

આઈ એમ ધ ઑન્લી સેક્સી લૅડી આલબમ લૉન્ચિંગ ઇવેંટમાં સંભાવના સેઠ.

સંભાવના-નતાલિયા

સંભાવના-નતાલિયા

આઈ એમ ધ ઑન્લી સેક્સી લૅડી આલબમ લૉન્ચિંગ ઇવેંટમાં સંભાવના સેઠ અને નતાલિયા કોઝેનોવા.

શ્વેતા કુલ્હારી

શ્વેતા કુલ્હારી

આઈ એમ ધ ઑન્લી સેક્સી લૅડી આલબમ લૉન્ચિંગ ઇવેંટમાં શ્વેતા કુલ્હારી.

શ્વેતા-અર્જુન-સુરભિ

શ્વેતા-અર્જુન-સુરભિ

આઈ એમ ધ ઑન્લી સેક્સી લૅડી આલબમ લૉન્ચિંગ ઇવેંટમાં શ્વેતા કુલ્હારી, અર્જુન હરજાઈ અને સુરભિ દાસપુત્રા.

શ્વેતા-સુરભિ

શ્વેતા-સુરભિ

આઈ એમ ધ ઑન્લી સેક્સી લૅડી આલબમ લૉન્ચિંગ ઇવેંટમાં શ્વેતા કુલ્હારી અને સુરભિ દાસપુત્રા.

લીઝા-સંભાવના-કવિતા-નતાલિયા

લીઝા-સંભાવના-કવિતા-નતાલિયા

આઈ એમ ધ ઑન્લી સેક્સી લૅડી આલબમ લૉન્ચિંગ ઇવેંટમાં લીઝા મલિક, સંભાવના સેઠ, કવિતા વર્મા તથા નતાલિયા કોઝેનોવા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X