Pics : સંજય ગુપ્તાએ આપી પાર્ટી, અદિતી-હુમા-કાયનાત-મરિયમ હાજર!
મુંબઈ, 17 એપ્રિલ : ફિલ્મ નિર્માતા સંજય ગુપ્તા કહે છે કે તેમની વ્યાવસાયિક ઝિંદગીમાં અનેક પ્રકારના પરિવર્તનો થઈ રહ્યાં છે અને આગામી સમયમાં હજી પણ અનેક રોમાંચક વસ્તુઓ થનાર છે.
કાંટે તથા શૂટઆઉટ એટ લોખંડવાલા જેવી ફિલ્મો બનાવનાર સંજય ગુપ્તાએ ટ્વિટર પર લખ્યું - કામના ક્ષેત્રે ખૂબ જ રોમાંચક બદલાવો થઈ રહ્યાં છે. નવા લોકો સાથે જોડાણ થઈ રહ્યું છે અને જૂના સંબંધો મજબૂત બની રહ્યાં છે. આવનાર સમય ખૂબ જ રોમાંચક હશે.
સંજય ગુપ્તા આજકાલ પોતાની શારીરિક ફિટનેસ ઉપર પણ બહુ ધ્યાન આપી રહ્યાં છે. તેમણે 15મી એપ્રિલના રોજ ટ્વીટ કર્યું - તો ગઈકાલે મેં 45 દિવસોની જિમ ટ્રેનિંગ તથા ટેનિસનો કોર્સ પૂરણ કર્યો. પરિણામો નજરે પડવા લાગ્યાં છે. બહેતર અનુભવી રહ્યો છું.
દરમિયાન સંજય ગુપ્તાએ પોતાના ઘરે એક પાર્ટી આપી હતી. ચાલો જોઇએ કોણ-કોણ હાજર રહ્યું આ પાર્ટીમાં :

સંજય ગુપ્તાની પાર્ટી
સંજય ગુપ્તાની પાર્ટીમાં અદિતી રાવ હૈદરી.

સંજય ગુપ્તાની પાર્ટી
સંજય ગુપ્તાની પાર્ટીમાં અનુપમ ખેર.

સંજય ગુપ્તાની પાર્ટી
સંજય ગુપ્તાની પાર્ટીમાં ડેવિડ ધવન.

સંજય ગુપ્તાની પાર્ટી
સંજય ગુપ્તાની પાર્ટીમાં એકતા કપૂર.

સંજય ગુપ્તાની પાર્ટી
સંજય ગુપ્તાની પાર્ટીમાં ગોલ્ડી બહેલ.

સંજય ગુપ્તાની પાર્ટી
સંજય ગુપ્તાની પાર્ટીમાં ગુલશન ગ્રોવર.

સંજય ગુપ્તાની પાર્ટી
પાર્ટીમાં હુમા કુરૈશીને આવકારતાં સંજય ગુપ્તા.

સંજય ગુપ્તાની પાર્ટી
સંજય ગુપ્તાની પાર્ટીમાં કાયનાત અરોરા.

સંજય ગુપ્તાની પાર્ટી
સંજય ગુપ્તાની પાર્ટીમાં કરિશ્મા તન્ના.

સંજય ગુપ્તાની પાર્ટી
સંજય ગુપ્તાની પાર્ટીમાં કેન ઘોષ.

સંજય ગુપ્તાની પાર્ટી
સંજય ગુપ્તાની પાર્ટીમાં પુનીત મલ્હોત્રા.

સંજય ગુપ્તાની પાર્ટી
પોતાના ઘરે યોજાયેલ પાર્ટીમાં સંજય ગુપ્તા.

સંજય ગુપ્તાની પાર્ટી
સંજય ગુપ્તાની પાર્ટીમાં શક્તિ કપૂર અને નાવેદ જાફરી.

સંજય ગુપ્તાની પાર્ટી
સંજય ગુપ્તાની પાર્ટીમાં શક્તિ કપૂર અને નીલ નિતિન મુકેશ.

સંજય ગુપ્તાની પાર્ટી
સંજય ગુપ્તાની પાર્ટીમાં સિદ્ધાર્થ કપૂર.

સંજય ગુપ્તાની પાર્ટી
સંજય ગુપ્તાની પાર્ટીમાં સોનૂ સૂદ.

સંજય ગુપ્તાની પાર્ટી
સંજય ગુપ્તાની પાર્ટીમાં તુષાર કપૂર.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
