કેટરીનાથી લઇને દિપીકાના ધજાગરા ઉડાવ્યા આ ફિલ્મે..!
માન્યુ કે બોલીવુડના કેટલાક એવા કાળા સત્યો છે, જે સાંભળવામાં કે જોવામાં યોગ્ય નથી. પરંતુ બોલીવુડની આ ઝગારા મારતી રોશની પાછળ માત્ર અંધારૂ જ છે, તેવુ કહેવુ ખોટું છે. પરંતુ આ વાત મધુર ભંડારકરને સમજ નથી પડી....
પેજ-3, ફેશન, અને હીરોઇન બાદ આ ત્રણેય ફિલ્મોનો સરવાળો કરીને તેમણે કેલેન્ડર ગર્લ્સ બનાવી. પરંતુ આ વખતે આ ફિલ્મ કોઇના ગળે ના ઉતરી. દરેક જગ્યાએ બધુ જ ખોટું છે, ઇન્ડસ્ટ્રી માત્ર ખોટી વાતો પર જ ટકેલી છે. તે જરૂરી નથી.
બોલીવુડની ઘણી એવી હિરોઇન્સ છેકે જેમને મધુર ભંડારકરે કેલેન્ડર ગર્લ્સ દ્વારા બેઇજ્જત કરી છે.

દિપીકાથી કેટરીના
દિપીકાથી લઇને કેટરીના..આ ફિલ્મમાં દર્શાવવામાં આવેલી મોડેલ્સમાં દિપીકા પાદુકોણથી લઇને કેટરીના કૈફનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

દિપીકા પાદુકોણ
દિપીકા પાદુકોણ ઓમ શાંતિ ઓમમાં ડેબ્યુ કરતા પહેલા કીંગફીશરની કેલેન્ડર ગર્લ હતી અને સુપર મોડેલ હતી.

કેટરીના કૈફ
કેટરીના કૈફ પણ કીંગ ફીશરની કેલેન્ડર ગર્લ રહી ચૂકી છે. ત્યારબાદ તેણે બૂમ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતુ.

નરગીસ ફખરી
નરગીસ ફખરીએ રોકસ્ટાર ફિલ્મથી ડેબ્યુ કર્યું હતુ. પરંતુ તે પહેલા તે પણ સુપર મોડેલ રહી ચૂકી છે.

ઇશા ગુપ્તા
ઇશા ગુપ્તાએ ભટ્ટ કેમ્પની મર્ડર-2થી બોલીવુડ ડેબ્યુ કર્યુ છે. આજે તેની પાસે કેટલાક સારા પ્રોજેક્ટ પણ છે.

લીઝા હેડન
ક્વીનમાં કંગનાની બેસ્ટ ફ્રેન્ડના રોલમાં ચમકેલી લીઝા હેડન પણ કીંગફીશર કેલેન્ડરને ચમકાવી ચૂકી છે.

મોની કંગના દત્ત
મોનીએ ઋત્વિકની ગુઝારિશમાં એક નાનો પણ યાદગાર રોલ કર્યો છે.

નથાલિયા કૌર
નથાલિયા કેલેન્ડર હન્ટ જીતીને ફેમસ થઇ ગઇ હતી. અને હવે તે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણું નામ કમાઇ રહી છે.

એંજિલા જોનસન
એંજિલાની બોલીવુડ એન્ટ્રી નથી થઈ પરંતુ સલમાન સાથેની ત્રણ ફિલ્મમાં કોન્ટ્રેક્ટને લઈને ચર્ચામાં છે.

સૈયામી ખેર
સૈયામી ખેર રાકેશ ઓમ પ્રકાશ મહેરાની મિર્ઝિયાથી અનિલ કપૂરના દિકરા હર્ષ વર્ધનની સાથે ડેબ્યુ કરી રહી છે.

બ્રુના અબ્દુલ્લાહ
બ્રુના આઇ હેટ લવ સ્ટોરી, દેસી બોયઝ, ગ્રાન્ડ મસ્તી અને જય હો જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

સારાહ જેન ડિયાઝ
સારાહ જેન ફેમસ કીંગફીશર મોડેલ છે. તે ક્યા સુપર કુલ હૈ હમ ફિલ્મથી બોલીવુડ ડેબ્યુ કરી ચૂકી છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
