મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતાનો ડાંસ વીડિયો વાયરલ, જોઈને ચોંકી જશો
મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતાનો ડાંસ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
Amrita Fadnavis Dance Video: મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણનીસના લેટેસ્ટ ડાંસ વીડિયોએ સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. ઉપ મુખ્યમંત્રીની પત્ની અમૃતાએ મૂડ બના લે... ગીત પર જોરદાર ડાંસ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

અમૃતા ફડણવીસે શેર કર્યો વીડિયો
અમૃતા ફડણવીસે આ વીડિયો તેના ઑફિશિયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે, જેમાં તે બ્લેક ફુલ ડ્રેસમાં અદભૂત દેખાઈ રહી છે. અમૃતા ગીત પર હૂક સ્ટેપ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. બબલી બીટ્સ અને હૂક સ્ટેપ્સ પર ગ્રૂવિંગ કરતી, અમૃતાના ડાન્સ મૂવ્સ અદ્ભુત છે.

અમૃતાએ કર્યા ડાંસ મૂવ્સ
અમૃતા ગુલાબી રંગના ફૂલના બેક ગ્રાઉન્ડમાં સુંદર ડાન્સ મૂવ્સ કરતી જોવા મળે છે. અમૃતાના આ વીડિયોને શેર કરતાની સાથે જ તેને બે લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. યુઝર્સ અમૃતાની ડાન્સિંગ સ્કિલના વખાણ કરતા થાકતા નથી.

અમૃતાએ આપી ચેલેન્જ
અમૃતા ફડણવીસે તેના ચાહકોને ગીતના હૂક સ્ટેપ કરીને વીડિયો અપલોડ કરવાની ચેલેન્જ પણ આપી છે. ટ્વિટર પર અમૃતાએ લખ્યુ, 'હૂકસ્ટેપ ચેલેન્જ લો અને ગીતના હેશટેગનો ઉપયોગ કરીને તમારી પોતાની રીલ બનાવો અને તેમાં અમને ટેગ કરો.'
Show us what you've got! 😎
— AMRUTA FADNAVIS (@fadnavis_amruta) January 8, 2023
Take #MoodBanaleya hookstep challenge and create your own reel using the song hashtag and tag us in them.
Tune in now: https://t.co/mPDS74OYIj
@TSeries #BhushanKumar @meetbros @kumaarlyricswriter @Ad7777Adil
💃 💃 pic.twitter.com/VHiDcEfqTK
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
