ભારતીયો નહીં, મહેશ ભટ્ટ છે સેક્સ ભૂખ્યા : લોકપ્રત્યાઘાત
મુંબઈ, 12 જાન્યુઆરી : મહેશ ભટ્ટ ફરી એક વાર વિવાદોમાં ઘેરાયાં છે. કારણ છે પોતાની આવનાર ફિલ્મ મર્ડર 3 અંગે અપાયેલું તમનું એક નિવેદન. મહેશ ભટ્ટે ફરી એક વાર મલ્ટી સેક્સ પાર્ટનરી હિમાયત કરી છે. તેમનું કહેવું છે કે આજે સમાજ બદલાઈ ચુક્યો છે. લોકોને આ બાબત અપનાવવામાં વાંધો નથી. મહેશ ભટ્ટના આ નિવેદન બાદ તેમની વિરુદ્ધ તીવ્ર પ્રત્યાઘાતો પડી રહ્યાં છે. લોકોએ ટ્વિટર અને ફેસબુક ઉપર મહેશ ભટ્ટ સામે મન મુકીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

લોકોએ મહેશ ભટ્ટ માટે લખ્યું છે - મહેશ ભટ્ટનું મગજ ખરાબ થઈ ગયું છે. ભારતીયો નહીં, પણ પોતે મહેશ ભટ્ટ સેક્સ ભૂખ્યાં છે. એટલે જ તો તેમણે પોતાના અંગત જીવનમાં ચાર વાર લગ્ન કર્યાં છે અને કોણ જાણે કેટલી વાર જાતિય શોષણના આરોપોના ભોગ બન્યાં છે. મહેશ ભટ્ટની ફિલ્મોમાં પણ સેક્સ સિવાય કશું હોતું નથી, પરંતુ થોડીક ફિલ્મો ચાલી જવાનો એ મતલબ નથી કે લોકોની વિચારસરણી પણ તેવી જ થઈ ગઈ છે. તેમણે પોતાની નિવેદન બદલ માફી માંગવી જોઇએ.
નોંધનીય છે કે મહેશ ભટ્ટે મર્ડર 3 ફિલ્મ સંદર્ભે જણાવ્યુ હતું કે એક કરતાં વધુ સેક્સ રિલેશનમાં કંઈ જ ખોટું નથી. તેમણે જણાવ્યુ હતું કે મર્ડર 2 મલ્ટી પાર્ટનરી હિમાયત કરે છે. તેમાં રણદીપ હુડાએ બહેતરીન કામ કર્યું છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ









Click it and Unblock the Notifications
