ગોવામાં જોવા મળ્યો મલાઇકા અરોરાનો હોટ અંદાજ

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડ સ્ટાર્સ આ દિવસોમાં ન્યૂ યર વેકેશન માણવામાં વ્યસ્ત છે. બોલિવૂડની હોટ એક્ટ્રેસમાંની એક મલાઇકા અરોરા અને બહેન અમૃતા અરોરા હાલ ગોવામાં છે અને વેકેશનની ભરપૂર મજા માણી રહી છે.

મલાઇક અને અમૃતાના ગોવા વેકેશનની કેટલીક તસવીરો અહીં જોવા મળશે. આ બંન્ને બહેનો અને તેમાં પણ ખાસ મલાઇકાના હોટ અને સ્ટાયલિશ ફોટા જોઇને તમે દંગ રહી જશો.

અરોરા સિસ્ટર્સ

અરોરા સિસ્ટર્સ

મલાઇકા અને અમૃતાનો આ સ્ટાયલિશ ફોટો જોઇને તમને પણ ગોવા જવાનું મન ન થઇ જાય તો કહેજો. ફોટામાં મલાઇકા અત્યંત ખુશ અને બિન્દાસ નજરે પડે છે.

મમ્મી સાથે સેલ્ફી

મમ્મી સાથે સેલ્ફી

અહીં મલાઇકા પોતાની મમ્મી સાથે ક્વોલિટિ ટાઇમ સ્પેન્ડ કરતી નજરે પડે છે. મલાઇકાની મમ્મી પણ સેલ્ફીના ટ્રેન્ડથી બચી ન શકી.

ગર્લ્સ ગેન્ગ

ગર્લ્સ ગેન્ગ

મલાઇકા અરોરા અને તેની ગર્લ્સ ગેન્ગનો હોટ બીચ અવતાર.

પાર્ટી ટાઇમ

પાર્ટી ટાઇમ

અરોરા સિસ્ટર્સની ગોવા બીચ પાર્ટીની એક તસવીર. અહીં મલાઇકાનો આખો પરિવાર અને ફ્રેન્ડ સર્કલ ફુલ પાર્ટીના મૂડમાં નજરે પડે છે.

વન મોર

વન મોર

મલાઇકા અરોરા પોતાની ટોન્ડ બોડીને શો ઓફ કરતા બિલકુલ શરમાતી નથી. અહીં પણ મલાઇકા પોતાની ફ્રેન્ડ્સ સાથે બીચ પર એન્જોય કરતી નજરે પડે છે.

મલાઇકા અરોરા

મલાઇકા અરોરા

મલાઇકાના વેકેશનના ફોટોઝ હંમેશા લોકોને અચરજમાં મૂકી દે છે. તે હંમેશા પોતાના ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલિ સાથે આ રીતે જ એન્જોય કરતી હોય છે.

યમી મમ્મી

યમી મમ્મી

આ ફોટોઝને જોઇને કદાચ જ કોઇ કહી શકે કે મલાઇકા 43 વર્ષની છે અને તેને બે બાળકો પણ છે.

English summary
Malaika Arora enjoying vacation with her sister Amruta Arora and friends, see their pics.
Please Wait while comments are loading...