Malaika Arora Gym Look : કડકડતી ઠંડી વચ્ચે મલાઈકા અરોરાએ હોટ લુકમાં યોગા કરીને સોશિયલ મીડિયાનો પારો ચડાવ્યો
Malaika Arora Gym Look : બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા તેના બોલ્ડ ફિગર અને કમાલની ફિટનેસ માટે જાણીતી છે. મલાઈકા અરોરાની આ ફિટનેસ પાછળ તેનું હાર્ડ વર્ક આઉટ અને યોગ જવાબદાર છે.
મલાઈકા અરોરા તેની ફિટનેસ માટે જીમમાં પરસેવો પાડે છે અને યોગા કરે છે. હાલમાં જ મલાઈકા અરોરાએ તેના લેટેસ્ટ યોગા ફોટો શેર કરીને સોશિયલ મીડિયાનો પારો ચડાવ્યો છે.

હાલમાં જ મલાઈકા અરોરાએ શેર કરેલા ફોટો જોઈને કોઈ પણ ન કહે કે તે 51 વર્ષની હશે. મલાઈકાની ફિટનેસ કોઈને પણ વિચારતા કરી મુકે તેવી છે. મલાઈકાના આ ફોટો આગની જેમ વાયરલ થઈ રહ્યાં છે.
મલાઈકા અરોરા પોતાના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે પણ સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. શેર કરેલા આ ફોટોમાં મલાઈકા અરોરા યોગ કરતી વખતે ખૂબ જ સુંદર લાગી રહી છે.
આ તસવીરોમાં મલાઈકાએ જિમનો આઉટફિટ પહેર્યા છે. દરેક તસવીરમાં તેનો એક અલગ યોગ પોઝ જોઈ શકાય છે. અભિનેત્રી તેના ઘરની બાલ્કનીમાં જોવા મળી રહી છે. સૂર્યપ્રકાશ તેમની સુંદરતા વધારી રહ્યો છે.
મલાઈકાના આ ફોટો સામે આવ્યા બાદ ઈન્ટરનેટ પર છવાઈ ગયા છે. કેટલાક લોકો મલાઈકા અરોરાની ફિટનેસ તો કેટલાક લોકો તેના ફિગરના દિલ ખોલીને વખાણ કરી રહ્યાં છે. લોકો મલાઈકાની ખુબસુરતી જોઈને તેને બ્યુટી ક્વિન ગણાવી રહ્યાં છે.
મલાઈકાના વખાણ સાથે સાથે કેટલાક લોકો તેને અર્જુન કપૂરે પણ યાદ કરી રહ્યાં છે. જણાવી દઈએ કે મલાઈકા અરોરા છેલ્લા ઘણા સમયથી અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી હતી. પરંતુ હવે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ: આગામી બે દિવસ બાદ પલટાશે હવામાન, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી









Click it and Unblock the Notifications
