મલાઈકાએ સુપર હૉટ યોગા સાથે Video પોસ્ટ કરી કહ્યુ, ‘પોતાની સીમાથી આગળ'
આ વખતે મલાઈકાએ પોતાના સુપર હૉટ યોગાનો એક વીડિયો શેર કર્યો છે. જ્યાં તે એક ખૂબ જ મુશ્કેલ યોગા કરતી દેખાઈ રહી છે.
45 વર્ષની ઉંમરમાં પોતાની ફિટ અને ટોન્ડ બૉડી ફિગરથી મલાઈકા હંમેશા બધાની નજરોમાં છવાયેલી રહે છે. પછી ભલે તે બોલિવુડ હોય કે પછી કેમેરો. જ્યારે પણ જિમ અને યોગાની વાત આવે ત્યારે મલાઈકાનુ નામ જરૂર આવે. ફિટનેસ અને ગ્લેમરસ ફોટાથી છવાઈ જવુ એને ખૂબ સરસ રીતે આવડે છે. ઈન્સ્ટાગ્રામ પર મલાઈકા ઘણી સક્રિય રહે છે. આ વખતે મલાઈકાએ પોતાના સુપર હૉટ યોગાનો એક વીડિયો શેર કર્યો છે. જ્યાં તે એક ખૂબ જ મુશ્કેલ યોગા કરતી દેખાઈ રહી છે.

હું અહીં પોતાની ક્ષમતાની સીમાને આગળ લઈને જઉ છુ
મલાઈકાની ફિટનેસથી પ્રેરણા લઈને ઘણી અભિનેત્રી તેની પાસેથી ગ્લેમરસ દેખાવા માટે ટિપ્સ લેતી રહે છે. ફઇટનેસ તેના માટે સૌથી ઉપર છે. આ વીડિયો પર તેને સંજય કપૂર, અર્જૂન કપૂર સાથે ફરાહ ખાને પણ કમેન્ટ કરી છે. આ વીડિયો સાથે મલાઈકાએ કમેન્ટ કરીને લખ્યુ છે કે દુનિયા ઘણા પડકારો સમેટીને એક ખૂબ જ સુંદર જગ્યા છે. મારો હંમેશાથી મંત્ર રહ્યો છે. આપણે ઝૂકવાનુ શીખવુ જોઈએ જેથી આપણે બહુ ઓછા મોકા પર તૂટી શકીએ અને હું અહીં પોતાની ક્ષમતાની સીમાને આગળ લઈને જઉ છુ.
|
ફિટ અને ગ્લેમરસ
એ કહેવામાં કોઈ શંકા નથી કે બોલિવુડની ટૉપ 10 ફિટ અને ગ્લેમરસ સ્ટારની વાત કરવામાં આવે તો આ લિસ્ટમાં સૌથી પહેલુ નામ મલાઈકાનુ હશે. અહીં જુઓ તેના ખૂબ જ ગ્લેમરસ ફોટા...

સોશિયલ મીડિયા પર છવાઈ
મલાઈકા શરૂઆતથી જ પોતાના ફોટા માટે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

અર્જૂન કપૂર સાથે
હાલમાં મલાઈકા પોતાના ફોટા સાથે અર્જૂન કપૂર સાથેના પોતાના સંબંધોના કારણે પણ ચર્ચામાં છે.

મલાઈકાથી પ્રભાવિત છે
એટલુ તો સ્પષ્ટ છે કે અર્જૂન કપૂર એક નહિ પરંતુ ઘણી વાર કહી ચૂક્યા છે કે તે મલાઈકાથી પ્રભાવિત છે.

40ની ઉંમર બાદ પણ
મલાઈકા એ અભિનેત્રીઓમાંની એક છે જે 40ની ઉંમર બાદ પણ ફિટનેસા ગોલ્સ આપતી રહે છે.

બૉડીને ફિટ રાખવા માટે
મલાઈકા એક અઠવાડિયામાં ત્રણ વાર જિમ કરે છે જ્યાં તે પોતાની બૉડીને ફિટ રાખવા માટે ખૂબ પરસેવો પાડે છે.

ગ્લેમરસ અને સેક્સી
મલાઈકાના પરફેક્ટ ફિગરનો રાઝ યોગા છે. યોગાના કારણે તે પોતાને સૌથી વધુ ગ્લેમરસ અન સેક્સી રાખી શકે છે.

7.5 મિલિયન
મલાઈકાના ઈન્સ્ટાગ્રામ ફૉલોઅર્સની વાત કરીએ તો તે લગભગ 7.5 મિલિયન છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
