મલાઇકા અરોરા ખાને સ્વીમિંગ શૂટમાં કરાવ્યો હોટ ફોટોશૂટ
મલાઇકા અરોરા ખાન બોલીવૂડની આ મુન્ની જ્યારે છે સ્ટાઇલ દિવા. અને માટે જ તો જ અનેક જાણીતા મેગેઝિન આ હોટ મમ્મીને પોતાના કવર પેઝ પર ચમકાવવાનો મોકો શોધતી હોય છે. ત્યારે જ હાલમાં મલાઇકા અરોરા ખાને હોટ હોટ સ્વીમીંગશૂટમાં કરાવ્યું ફોટોશૂટ.
પાણીમાં રેડ સ્વીમીંગશૂટ પહેરેલી મલાઇકા અરોરા ખાન જ્યાં એક બાજુ લાગી રહી હતી સુપર હોટ અને સ્ટનિંગ. ત્યાં જ અન્ય એક કટ વાળા સ્વીમિંગ શૂટમાં મલાઇકાએ તેની દિલકશ અદાઓ બતાવાની ભલભલાના પરેસેવા છોડાઇ દીધા.
ત્યારે આ ફોટોશૂટની કેટલીક ખાસ તસવીરો અને તેના બીહાઇન્ડ ધ સન એક્શનની તસવીરોને જોવા માટે જુઓ આ ફોટોશૂટ. જેમાં મલાઇકા અરોરા ખાન એક જાણીતા મેગેઝિન માટે કરવી રીતે છે હોટ ફોટોશૂટ...

મલાઇકાની કાતિલ અદાઓ
બોલીવૂડની જાણીતી સેલેબ્રિટી મલાઇકા અરોરા ખાન બિકનીમાં કરાવ્યૂ આ હોટફોટશૂટ

ક્રોપ સ્વીમીંગ શૂટમાં મલાઇકા
ત્યારે ક્રોપ સ્વીમીંગ શૂટમાં મલાઇકાએ બતાવી પોતાની દિલકશ અદાઓ.

શરમાતી મલાઇકા
ત્યારે પોતાની મસ્તીમાં મસ્ત તેવી મલાઇકાએ કંઇક આ રીતે કરાવ્યું ફોટોશૂટ.

બાહુબલી
મેન્સ વર્લ્ડ મેગેઝિન માટે મલાઇકા અરોરા ખાને કંઇક આ રીતે પોઝ આપ્યો.

એનિમલ પ્રિન્ટ
તો બીજી તરફ એનિમલ પ્રિન્ટ વાળા સ્વીમિંગશૂટમાં કંઇક આ રીતે મલાઇકાએ પોતાની અદાઓ બતાવી.

જલપરી
ત્યારે બ્લુ પાણીમાં મલાઇકાએ કંઇક આ રીતે પોતાનો અંદાજ બતાવ્યો.

સ્ટાઇલિંગ
મલાઇકા અરોરા ખાને આ ફોટોશૂટ માટે કંઇક આ રીતે કરી મહેનત.

ફોટોશૂટ
ત્યારે સ્વીમીંગ શૂટમાં પોતાના કામણગારા શરીરને મલાઇકાએ કંઇક આ રીતે ફોટો આગળ દર્શાવ્યો.

બ્લુ સ્વીમિંગ શૂટ
તો બીજી તરફ વાદળી રંગના આ સ્વીમિંગ શૂટમાં મલાઇકા કંઇક આવી લાગતી હતી.

પાણીમાં અદાઓ
તો બીજી તરફ લાલ સ્વિમિંગ શૂટમાં મલાઇકાએ પાણીમાં કંઇક આ રીતે પોતાની અદાઓ બતાવી.

મલાઇકા
ત્યારે મેન્સ વર્લ્ડ મેગેઝિન માટે મલાઇકાએ કરાવેલ ફોટોશૂટના બીહાઇન્ડ ધ સીન ફોટો કંઇક આ મુજબ છે.

મલાઇકા
આ ફોટોશૂટમાં મલાઇકાએ તમામ વાતોનું ધ્યાન રાખ્યું છે. અને તેને કયા કપડા પહેરવા કેમ સ્ટાઇલિંગ કરશું તેની પણ તમામ માહિતી મેળવી.

પાણીમાં મલાઇકા
ત્યારે પાણીમાં તરતી મલાઇકા ખરેખરમાં કોઇ જળપરી જેવી જ લાગી રહી હતી.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
Weather News: યુપી-દિલ્હી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ










Click it and Unblock the Notifications
