OMG! : વધતી વય સાથે વધુ Young અને Hot થઈ રહી છે મલાઇકા...
વાત તમે પણ લેટેસ્ટ તસવીરો જોયા બાદ કહેશો કે વધતી વય સાથે મલાઇકા અરોરા ખાન વધુ યંગ અને હૉટ થતા જાય છે.
મલાઇકા અરોરા ખાન બૉલીવુડ અભિનેત્રી હોવા ઉપરાંત દબંગ સલમાન ખાનના ભાભી અને અરબાઝ ખાનના પત્ની તથા બે બાળકોના માતા પણ છે. આગામી 23મી ઑક્ટોબરના રોજ 41 વર્ષના થઈ જનાર મલાઇકા અરોરા ખાન વધતી વય સાથે હૉટ અને યંગ પણ થતા જાય છે અને આમ કહેવા માટેના ઘણા કારણો છે.
થોડાક દિવસ અગાઉ આપણે મલાઇકાની હૉટેસ્ટ લેટેસ્ટ ઇંસ્ટાગ્રામ તસવીરો જોઈ હતી, તો હવે મલાઇકા એક નવા હૉટ બિકિની ફોટોશૂટમાં દેખાયા છે. મૅક્ઝિમ સ્કૅન મૅગેઝીન માટે મલાઇકાએ જે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે, તે જોતા કોઈ ન કહી શકે કે મલાઇકા બે બાળકોના માતા છે. આ ફોટોશૂટમાં મલાઇકાએ રિવીલ્ડ આઉટફિટ્સ પહેરી ક્લીવેજ અને લિંગરીનો ભરપૂર શો કર્યો છે. મલાઇકા આ મૅગેઝીનના ઑક્ટોબર અંકના કવર ગર્લ છે.
ચાલો આપ પણ જુઓ અને જાણો મલાઇકા વિશે વધુ વિગતો :

આયટમ ગર્લ
દબંગની મુન્ના એટલે કે મલાઇકાએ છંયાઇ છંઇયા, દર્દ એ ડિસ્કો, અનારકલી ડિસ્કો ચલી, મુન્ની બદનામ હુઈ જેવા એકથી બઢકે એક હિટ આયટમ સૉંગ્સ આપ્યા છે.

નિષ્ફળ અભિનેત્રી
મલાઇકા અભિનેત્રી ઉપરાંત મૉડેલ, વીડિયો જૉકી તથા ટીવી પ્રેઝેંટર પણ છે. જોકે તેઓ એક અભિનેત્રી તરીકે ક્યારેય ખાસ સફળ નથી રહ્યાં.

મલાઇકાની ફિલ્મો
બિચ્છૂ, માં તુઝે સલામ, કાંટે, ઈએમઆઈ, હેલો ઇન્ડિયા તથા હાઉસફુલ સિરીઝની ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે.

ફૅશનિસ્ટા
મલાઇકા પોતાની ફિટનેસના કારણે એક ફૅશનિસ્ટા તરીકે પણ જાણીતા છે.

ફૅશન ખતમ મુઝ પર...
મલાઇકા વધુ એક આયટમ સૉંગ સાથે રૂપેરી પડદે આવી રહ્યાં છે. અરબાઝ ખાન નિર્મિત ડૉલી કી ડોલી ફિલ્મમાં મલાઇકા અરોરા ખાન ફૅશન ખતમ મુઝ પર... બોલ ધરાવતુ આ આઇટમ સૉંગ કરવાના છે.

મલાઇકા બહેતરીન
ડૉલી કી ડોલીના નિર્માતા અરબાઝ ખાને જણાવ્યું - મલાઇકા બહેતરીન લાગી રહી છે. તે પોતાના સૌંદર્યની ટોચે છે અે પહેલી વાર લિપ-સિંક કરનાર તથા નાચનાર રાજકુમાર રાવે પણ સારૂ કામ કર્યું છે.












Click it and Unblock the Notifications
