• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

45 વર્ષની ઉંમરે હૉટ દેખાય છે મલાઈકા અરોરા, રેડ કા્પેટમાં બોલ્ડ લુકમાં જોવા મળી

By Staff
|

માલાઈકા અરોરા હંમેશાથી પોતાની હૉટ એન્ડ બોલ્ડ ઈમેજ માટે બોલીવુડમાં મશહૂર રહી. મંગળવારે રાત્રે આયોજિત એક અવોર્ડ નાઈટમાં 45 વર્ષની મલાઈકા અરોરા ભારે બોલ્ડ અંદાજમાં હાજર રહી. તેના હોટ લુકને જોઈ ત્યાં હાજર તમામ લોકોના હોશ ઉડી ગયા. મલાઈકા આ અવોર્ડ નાઈટમાં લાલ રંગનો ડ્રેસ પહેરીને આવી હતી જેમાં તે ભારે બોલ્ડ લાગી રહી હતી.

જી સિને અવોર્ડમાં પહોંચી મલાઈકા

જી સિને અવોર્ડમાં પહોંચી મલાઈકા

મલાઈકાએ પોતાના આ લુક માટે થાઈ હાઈ કટ આઉટ ગાઉન પહેર્યું હતું. પોતાના લુકને પૂરો કરવા માટે મલાઈકાએ લાઈટ મેકઅપની સાથે રેડ લિપસ્ટિક અપ્લાઈ કરી હતી. જો તેમના હેર ડૂની વાત કરીએ તો તેમણે વાળને કર્લ કરાવ્યા હતા.

લાગી રહી છે સ્ટનિંગ

લાગી રહી છે સ્ટનિંગ

મલાઈકાનો આ બોલ્ડ અને સ્ટનિંગ ડ્રેસ જુલિયન મેકડોનલ્ડના કલેક્શનની હતી. આની સાથે જ તે પોતાના સુંદર ફિગરને ફ્લૉન્ટ કરી રહી હતી. આ ખૂબસૂરત ડ્રેસની સાથે પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે મલાઈકાએ સિલ્વર હિલીસના પહેર્યા હતા જે આ લુકમાં વધુ આકર્ષણ ઉમેરી રહ્યું હતું.

જુઓ તસવીર

જુઓ તસવીર

મલાઈકા અરોરા પોતાની ફિટનેસ અને સ્ટાઈલને લઈ ભારે સજાગ રહે છે અને આ મામલામાં પણ કાંઈ શક નથી કે તે 45 વર્ષની ઉંમરમાં પણ પોતાનાથી કેટલાય યંગ એક્ટર્સને ટક્કર આપે છે. તે ઈન્ડસ્ટ્રીની મશહૂર અભિનેત્રીઓમાંની એક છે. જણાવી દઈએ કે પૂર્વ પતિ અરબાઝ ખાન સાથે તલાક લીધા બાદ મલાઈકા અરોરાનું નામ અભિનેતા અર્જુન કપૂર સાથે જોડાઈ રહ્યું છે.

2019ની સૌથી સેક્સી તસવીરો, રાગિનીએ રસ્તા પર કરી આવી હરકત2019ની સૌથી સેક્સી તસવીરો, રાગિનીએ રસ્તા પર કરી આવી હરકત

English summary
alaika Arora Khan stuns a bold red attire on the red carpet of Zee Cine Awards 2019; See Photos below.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X